________________
મતલબ કે તે ચારેય ઉપર આજે માનવીના આત્માને નહિ, પરંતુ કર્મ અને કષાયોને કાબુ છે. કર્મ અને કોના કાબુમાં પડેલા પોતાના જીવનના ખજાનાને છોડાવવા માટે માનવીએ તે કર્મ અને કષાયોને ભુક્કો ઉડાડી દે તેવા શ્રી નમસકાર મંત્રના શબ્દ શબ્દને આંતર ખલમાં ચીવટપૂર્વક ઘુંટ જોઈએ, પછી જુઓ તેને પ્રભાવ.
શબ્દને બરાબર પકડવા માટે પ્રસન્ન ચિત્ત, સાબૂત અંતઃકરણ અને સમતા ભાવ આવશ્યક છે. તે જ તે હાથ ચઢશે અને તેમાંની અચિત્ય શક્તિ આપણ થશે.
શરીરને ઉચ્ચાર કહી શકાય, મનને વિચાર કહી શકાય, અંતઃકરણને ભાવ કહી શકાય અને આત્માને સંકલ્પ કહી શકાય.
- ઉચ્ચાર શરીરમાં રહે છે, વિચાર મનમાં રહે છે, ભાવ અંતઃકરણમાં રહે છે અને સંક૯પ આત્મામાં રહે છે. | મુખથી શબ્દ બેલીએ અને તેની જે અસર થાય, તેને કરતાં સમગ્ર શરીર વાટે બહાર નીકળતા સંક૯૫ની ઘણું વધારે અસર થાય છે. મુખથી બેલાયેલો શબ્દ, બહુજ ઓછા વાતાવરણને શુદ્ધ યા અશુદ્ધ કરી શકે છે.
જ્યારે અંતઃકરણમાં સ્કુરાયમાન થયેલા ભાવ, ઘુંટાઈને બહાર નીકળે છે, તેની અસર ઘણા મેટા વિસ્તારમાં ફેલાય છે.
અશ્રાવ્ય દવનિતરંગે વડે કિંમતી યંત્રમાંની
૧૦૦ ].
જૈન તત્વ રહસ્ય