________________
પાકી અને ખરી પડતા ફળ જેવા ઉચ્ચારની અસરથી આપણે જેટલા પરિચિત છીએ, તેટલા ભાવ, વિચાર અને સ'કલ્પની અસરથી પરિચિત નથી અને તેથી જ આપણુ' ધ્યાન તેના તરફ ખેંચાતું નથી.
સવ–પર શ્રેયાંશ્રુ આત્માઓએ મને ત્યાં સુધી સકલ્પના સબળ વાહનમાં બેસીને જ સંસારમાં ફરવુ જોઇએ, નહિ કે ઉચ્ચારણના રંગસીઆ ગાડામાં બેસીને.
શ્રી નવકાર જેવા મહામંત્ર જેમને પૂર્વ પુણ્યના બળે વારસામાં મળ્યા છે, તે જૈન બંધુએનું જીવન દિવ્ય તેજે ઝળહળતું હાય, પરંતુ શ્રી નવકારના અસરામાં એકાકાર થવાની સફળ એકાગ્રતાના અભાવે તેમાંના કેટલાક આજે દુઃખી અને અસતાષી જણાય છે. કારણકે તેમને જેટલી શ્રદ્ધા સ’સારના સબધાથી મળનારા લાલામાં છે, તેટલી શ્રી નવકારના અક્ષરોના જાપથી મળનારા લાભમાં નથી.
પરા વાણી વડે પરમાત્મા સાથે વાતચીત કરવામાં જે સુખ સમાયેલું છે, તે સુખ દેવલાકના સ્વામી ઈન્દ્રને પણ ઈર્ષ્યા ઉપજાવે તેવુ છે.
આંતર શરીરની સમગ્ર પ્રક્રિયાને વિશ્વામય જીવનમાં ઢાળનારી ઉમિ આ તથા પ્રકારના અક્ષરાના બનેલા શબ્દોમાં છે. પરમ મંત્ર શ્રી નવકાર એવા જ અડસઠ અક્ષરાને અનેલા છે. તેના ગાઢ સંબધથી કમ'ના સમૂહ, સિંહને
૯૮ ]
જૈન તત્ત્વ રહસ્ય