________________
S
દેખાતું આપણું સ્થૂલ શરીર “આદિ શબ્દથી વૈક્રિય, આહારક શરીર લેવાં.) શરીર યુક્ત આત્માની વીર્ય શક્તિવાળી પરિણતિ વિશેષ તે કાયયોગ. તેમજ ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલ વચનવર્ગણાના દ્રવ્યોને સમૂહ અને તેની સહાયથી થતે જીવને. વ્યાપાર-ક્રિયા વિશેષ, તે વચનયોગ તથા દારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલા મને વગ—ણાના દ્રવ્યોને સમૂહઅને તેની સહાયથી જીવની વ્યાપારક્રિયા વિશેષ–તે મનેયોગ | સર્વ વ્યાપારને, ક્રિયાઓને સદાને માટે અટકાવવી, રોકવી, તેને લય કરો, તે શ્રી જિનેનું છેલ્લું ઉત્તમત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત જ તેઓ આ દેહથી સદાને માટે સર્વથા મુક્ત થાય છે.
અહીં એક આશંકા ઊભી થાય છે, કે છઠ્ઠમસ્થ. મુનિઓને અંતમુહૂત પર્યત ધ્યાન હોય છે-એમ અહીં જણાવ્યું. પણ શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે અને કઈ કેઈ પ્રસંગે દેખવામાં પણ આવે છે, કે અમુક મુનિ મહાત્માઓ કલાકેના કલાક સુધી ધ્યાન કરે છે, તે કેમ. સમજવું ?
આને ઉત્તર એ છે કે એક દ્રવ્યમાં કે ગુણમાં મનને નિરોધ કર, એકરસ અખંડ પ્રવાહ ચલાવે, તે ધ્યાન અંતર્મુહૂર્તથી અધિક કાળ, છમને હાઈ શકે નહિ.
જૈન તત્વ રહસ્ય
[ ૯t: