SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૧ ૩૯૯ પૂજ્યો પાસે વાંધાઓ રજૂ કર્યા તો પણ સંમેલનના સૂત્રધારો ઠરાવમાં એક અક્ષર પણ નહીં જ સુધારવાના નિર્ણયમાં મક્કમ હોવાથી સંઘ અને શાસનના ભાવિ હિત ખાતર જાહેર કરીએ છીએ કે આ સંમેલનના એકેય નિર્ણય અમોને બંધનકર્તા કે માન્ય નથી અને આ અંગેની કોઈ ચર્ચામાં સંઘશાંતિ ખાતર અમો ઉતરવા પણ માગતા નથી. અમદાવાદ–સાબરમતી તા. ૧-૭-૧૯૮૮ આ. કંચનસાગર GO
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy