SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વીજનમા જનાનખાના પાનને 'મૂત્ર * * * પાદક.ક., કામ - - - - પ્રકરણ ૧૦ મું લક્ષ્ય બિંદુઓ છે અને ત્રિકાળ બિન હરિફ ઉત્તમોત્તમ કર્તવ્ય છે. કારણ કે નાની કે મોટી ધાર્મિક પ્રવૃત્તિઓ સીધી કે આડકતરી રીતે ત્યાંથીજ ઉદ્દભવે છે. શ્રી જિનમંદિરનો મહિમા વર્ણવતાં એક વિદ્વાન પંડિતે ખરૂં જ કહ્યું છે કે “શ્રી જિનમંદિરે એ વિકાસ માર્ગને અનભિમુખ પ્રાણીને અભિમુખ બનવા માટે અગમ્ય ઉપદેશ વાણી ઉચ્ચારતાં મૌન પુસ્તકો છે. ભૂલા પડેલા ભવાટવીના મુસાફરોને માર્ગ બતાવવા માટે એ દીવાદાંડીઓ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બન્યાં ઝળ્યા આત્માએને વિશ્રાંતિ લેવાનાં એ ઉત્તમ આશ્રયસ્થાને છે. કર્મ અને મેહના હુમલાઓથી ઘવાયેલાં દિલને રૂઝ લાવવા માટે એ સંહિણી ઔષધિઓ છે. આપત્તિરૂપી પહાડી ભેખડે અને ભાંખરાઓમાં ઘટાદાર છાયા વૃક્ષ છે. દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ હિમકટ છે. ભવરૂપી ખારા સાગરમાં મીઠી વીરડીઓ છે. સંતોના જીવન-પ્રાણ છે દુજનો માટે એ અમેઘ શાસન છે. ભૂતકાળના વત્ર યાદ છે. વર્તમાન કાળનાં આત્મિક વિલાસભુવને છે. ભાવિ કાળનાં ભાથાં છે. સ્વર્ગની સીડીઓ છે. મોક્ષના સ્થંભે છે. નરકના માર્ગમાં જતા જીવને અટકાવતા દુર્ગમ પહાડે છે અને તિયચ ગતિના દ્વારોની આડે એ મજબૂત અગલા ઓ (આગળાઓ) છે.” પિડિત પુરુષનાં આ વચને કેટલાં પ્રાણભૂત, સચેટ, વજનદાર તેમજ અસરકારક છે, તેને જેને પણ જાત-અનુભવ કરે છે, તેણે હંમેશાં નિયમિત પણે શ્રી જિનમંદિરે જવાનું વ્યસન પાડવું જોઈએ. ચાખ્યા સિવાય વસ્તુના સ્વાદને યથાર્ય અનુભવ ભાગ્યે જ થાય છે. તેમ જાતે શ્રી જિનમંદિરે જવાનું વ્યસન પાડવાથી જ ઉક્ત વચનોની યથાર્થતાને અનુભવ થાય તેમ છે. ભકિત પાછળ સમાયેલ આધ્યાત્મિક રહસ્યો જૈનની શ્રી તીર્થંકરદેવે ઉપરની ભકિત, ગાંડીઘેલી નથી, પરંતુ સહેતુક, સપ્રમાણ અને સમ્યજ્ઞાન યુકત છે. તેની પાછળ ઉડામાં ઊઠ મનના ખાનામાં નાના નાના મા- કનક
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy