SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪. * પ્રતિમાપૂજન લાખ માઈલ વિસ્તારવાળી પૃથ્વીનું ભાન શું વિર્ધાથીને એક નાની માટલી જેવડા પૃથ્વીના ગોળાથી કે ત્રણ-સાડા ત્રણ ફુટના ચોરસ નકારાથી નથી કરાવી શકાતુ ? આકાશમાં ઉગેલા બીજના ચન્દ્રમાને જોવા માટે શું કઈ છાપરા ઉપર કે ઝાડ ઉપર જેનારની દૃષ્ટિ આરંભમાં નથી સ્થાપવામાં આવતી? ''રાજ rkets he'કો અગ્રતા આપવામાં આવી સૂક્ષ્મ વસ્તુનું ભાન કરવા-કરાવવા સ્થલ પદાર્થોના આશ્રર્ આ જગતમાં સવ બુદ્ધિમાનો સર્વત્ર લે છે, તે પછી સૂમથી પણ સૂક્ષ્મ એવા પરમ ધરનું જ્ઞાન કરાવવા માટે અને તેમનામાં ભક્તિ પ્રગટાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ મૂર્તિની એજના કરી હોય, તો તેમાં આશ્ચર્ય જેવું શું છે? અગમ્ય વસ્તુનું ભાન સર્વદા જાણીતી વસ્તુઓ વડે જ કરાવી શકાય છે. - જે શિક્ષક વિદ્યાર્થીની બુદ્ધિમાં ઉતારવા માટે અનેક પ્રકારનાં જાણીતાં સ્કૂલ ખાતે આપી શકે છે, તે કુશળ શિક્ષક ગણાય છે, જેમાં આમ નથી કરી શકતા, તેઓ ગમે તેટલા વિદ્વાન છતાં શિક્ષક થવાને લાયક ગણતા નથી. પરમેશ્વરનું જ્ઞાન અગમ્યમાં અગમ્ય જ્ઞાન છે અને તે આપવા માટે અત્યંત સૂક્ષ્મ મતિવાળા મઆિએ મૂતિ દ્વારા જે કુશળતા દર્શાવી છે. તેવી પૃથ્વીના કોઈ પણ દેશના ધર્મ પ્રવર્તકે ભાગ્યે જ દર્શાવી શક્યા છે. જ્ઞાનનાં ગૂઢતમ રહસ્યો સમજાવવા માટે દરેક દેશના વિદ્વાને એ. સાંકેતિક ચિચો વડે, ગૂઢાક્ષરવડે, ગૂઢ શબ્દ વડે, રૂપકે વડે અને કથાઓ વડે તેમજ મૂર્તિઓ વડે પ્રયાસ કર્યો છે, પરંતુ એ સર્વેમાં આર્યમહર્ષિઓએ જે સૂમ દષ્ટિ અને બુદ્ધિ-ચમત્કાર દર્શાવે છે, તે હજી સુધી કઈ પણ પ્રજા દર્શાવવાને શીતમાન થઈ શકી નથી. ઉત્તમ કલ્યાણ કારક રહુને સંકેતમાં ઉતારવાં, તે કાંઈ રમત વાત નથી. જેમ-જેમ બુદ્ધિની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ આ સા મધ્યે આવે છે. થે.ડામાં ઘણુ અને બતાવવાનું કામ સૂક્ષમ પ્રજ્ઞાવાન પુરુ જ કરી શકે છે. પ્રણવ અથવા ઓમકારના એક જ અક્ષરમાં કેટલું નિગૂઢ રહસ્ય સમજાવવામાં આવ્યું છે. તેની કલ્પના પણ આજે કરોડમાં એક માણસ, * * * * * કાકા કg 'ના .'
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy