________________
૧૮૨
પ્રતિમપૂજન સમાધાન- જે માંસાહાર કરવાથી બુદ્ધિ તથા પરિણામ શુદ્ધ રહેતાં હોય, તે સર્વજ્ઞ પરમાત્માને ભક્ષ્યાભઢ્યને ભેદ બતાવવાની જરૂર પડતી જ નહિ.
અન્ન, જલાદિ ભય પદાર્થો નિર્વિકારી, નિરિગી, પૌષ્ટિક અને શારીરિક તથા માનસિક બળને વધારનારા છે, જ્યારે માંસ મદિરા. આદિ અભય વસ્તુઓ વિકાર કરનારી, રેગ વધારનારી, શરીર તથા મનને બગાડનારી અને નિર્દયતાના હેતુરૂપ હોઈ અગ્રાહ્ય છે. તે ખાવાથી શુભ ભાવ કેવી રીતે પેદા થવાને હતે જન્મ
અન્ન તેવો ઓડકાર અને “જેવું અન્ન ખાય, તેવી બુદ્ધિ થાય એ વગેરે કહેવતને પણ ભૂલથી જોઈએ નહિ.
કેઈ કહેવત એકાએક લોકવ્યાપી બની જતી નથી, પણ તેની તે મુજબની ગ્યતા કે અગ્યતાના લગભગ નિરપવાદ પ્રભાવના કારણે લોકવ્યાપી બને છે.
બટાટા એ કંદમૂળ છે, એ સર્વજ્ઞ-કથનમાં શ્રદ્ધાવાળા એક જૈન ચિંતકને એકવાર વિચાર આવ્યું કે, બટાટા વાપરવાથી ચિંતનના પ્રવાહ ઉપર કેવી અસર થાય છે, તેને જાત અનુભવ કરવા માટે અખતરારૂપે ફક્ત એકવાર એક બટાકાની વાનગી વાપરું. | સર્વજ્ઞ પરમાત્માના ત્રિકાલાબાધ્ય વચનના સર્વ જીવ હિતકર સ્વરૂપને આ રીતે દ્રોહ કરવાના વિચારને વશ થઈને એ ભાઈએ બટાટાની વાનગી વાપરી અને પછી તેમના ચિંતન પ્રવાહમાં જે ગાબડું પડયું, તેનું વર્ણન કરતાં પિતે લખે છે કે,
“મારા જીવનની એ ઘડી ખરેખર અશુભ ઘડી હતી કે, જ્યારે બટાટું વાપરવાને અશુભ વિચાર સ્પર્શી ગયે તે વાપર્યાના ૭૨ કલાક વીતી જવા છતાં હું હજી પણ એ ચિંતન ધારા માટે વલખાં મારૂં છું, જે તે પૂર્વે મને સહેજ સાથે હતી. હવે પછી ક્યારેય સર્વજ્ઞ પરમામાના વચનની કસોટી કરવાની મિથ્થો ચેષ્ટ હું નહિ કરું.”
આ ઘટના અભક્ષ્ય પદાર્થો વાપરવાથી જીવનની સાત્વિકતામાં પડતા મોટા ગાબડાની દ્યોતક છે એટલે સાત્ત્વિક જીવનના આરાધક, હંમેશાં સાત્વિક પદાર્થો વાપરે છે.
તે મા