SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું ૧૮૩ કમર કા નાન , ** વળી અવ્યક્ત ચેતનાવાળા એકેન્દ્રિય જી કરતાં બે ઈન્દ્રિય જીનું પુણ્ય અનતગણું વિશેષ છે. એમ કમશઃ પંચેન્દ્રિય જીની પુણ્યાઈ તેમના કરતાં અનંતગુણી છે, એટલે તેમને મારવાથી પાપ પણ અનંતગણું વિશેષ લાગે છે. તેમજ તેમને મારવામાં તીણ શસ્ત્ર આદિને ઉપગ કરતાં ક્રોધ, નિર્દયતાદિ ધારણ કરવાં પડે છે, તેથી નિષ્ફર પરિણામ તે શરૂઆતમાં જ થઈ ચૂકે છે તથા માંસમાં સમય-સમય પર પંચેન્દ્રિય (સંમૂચ્છિમ) જીવની ઉત્પત્તિ તથા વિનાશ થયા કરે છે. તેથી જ અનંત જ્ઞાનના ધારક સર્વજ્ઞ પરમાત્માઓએ તેવી ઘર હિંસાને નિષેધી છે એટલે માંસાહાર કરતાં શુભ ભાવ રાખવાની વાત, કલસે ચાવીને હોઠ રાતા રાખવા જેવી છે. પ્રકન ૬પ- પુષ્પપૂજાથી પુષ્પના જીવને કિલામણ પહોંચે છે, તેનું કેમ? ઉત્તર- જે પુપે ભગવાનને ચઢે છે, તેના જીવને કાંઈ પણ કિલામણું કે દુઃખ થતુ નથી. ઉલટું અભય-સ્થાન પામે છે તેથી પુષ્પપૂજા કરનારા તે તેમના પર દયા કરનારા છે. તે ફૂલેને કેઈ શોખીન માણસ લઈ જઈ હાર, ગજરા વગેરે બનાવી સુંઘે મર્દન કરે, કોઈ વેશ્યા વગેરે પોતાના પગ પર બિછાવે, અત્તરના વેપારી તેને ચૂલે ચઢાવે, તેલ કાઢવા માટે પીલે-એમ અનેક પ્રકારે વ્યથા પહોંચાડે છે. જ્યારે જે ફૂલે પ્રભુના અંગે ચઢે, તેમને તો પૂરા આયુષ્ય પર્યત ઈજા કરવા કે મારવા કેઈ સમર્થ નથી, એટલે તેઓ સુખેથી પિતાનું આયુષ્ય પૂરું કરે છે. જયણાપૂર્વક ફૂલોને લાવી, જયણા પૂર્વક તેને ગૂંથી, હાર બનાવી, વિધિપૂર્વક ભગવાનને ચઢાવનારે પુપના જીવને કલામણા ઉપજાવતો નથી, પણ અભય આપે છે. શ્રી આવશ્યક સૂત્રની બૃહદવૃત્તિના બીજા ખંડમાં કહ્યું છે કે "जहा णवणयराइसन्निवेसे केइ पभूयलाभावओ तण्हाइ परिगया तदपनोदार्थ कप खणति तेसिं च जइबि तण्हादिया वडढति मट्टिका कद्दमाईहि य मलिणिज्जन्ति तहावि तदुब्भवेण चेव पाणिहण तेसि ते तण्हाइया सो य मलो पुषओ य फिट्टइ सेसकाल' च ते
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy