SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમા પૂજન મંદિર) હવાના પાડે છે. તેની વંદણા કરવા લબ્ધિવંત મુનિએ જાય, એમ પ્રાય: સર્વ જૈને માને છે. છતાં “ચા” શબ્દનો અર્થ મન: કલ્પિતપણે “જ્ઞાન” કરવો એ અયેચે છે. ચૈત્ય શબ્દને જ્ઞાન અર્થ કઈ પણ વ્યાકરણને સમ્મત નથી. વળી જ્ઞાન તે અરૂપી વસ્તુ છેવાથી, તેનું ધ્યાન તો ઘર બેઠાં પણ પણ થઈ શકે, એ માટે શ્રી નંદીશ્વર દ્વીપે જવાનું શું કામ ? તથા જ્ઞાન તો એકવચને છે ને “હા ” શબ્દ બહુવચને છે. “રા” બહુવચન છે, એટલે પણ તેનો અર્થ ‘પ્રતિમાઓ સિવાય બીજો થઈ શકતો જ નથી. - પ્રશ્ન. દેવતાઓને શ્રી ભગવતી સૂત્રમાં ‘નો ઘગ્નિમા ” કહ્યા છે તેમની કરેલી મૂર્તિપૂજા શી રીતે પ્રામાણિક ગણાય ? ઉત્તરે તે ઠેકાણે તે ચારિત્રની અપેક્ષાએ “નોમિક્સ' કહ્યા છે જેમ શ્રી ભગવતીજીમાં દેવતાઓને “વા કહ્યા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર-એ ત્રણ મેક્ષના મોમાંથી દેવતાને સમ્યજ્ઞાન તથા દર્શન હોય છે, પણ ચારિત્રની પ્રાપ્તિ નહિ હોવાથી “નો- સંયતિ પણ કહ્યા છે. શ્રી ઠાણુંગ સૂત્રમાં સમ્યકત્વને સંવરધર્મ રૂપ કહ્યો છે અને શ્રી જિનપ્રતિમાનું પૂજન એ સમ્યકત્વની કરણી છે, તેથી એ હિસાબે સમ્યગ્દષ્ટિ દેને ચારિત્રની અપેક્ષાએ “વાર્ટ', નો પરિક્રમા કે નો સંયતિ' કહેલા છે, કિન્તુ સમ્યગ્દર્શન કે જ્ઞાનની અપેક્ષાએ નહિ. એ જ ન્યાયે તો વર” આદિ પદેનો અર્થ “ કે “સરંચતિ” આદિ કરવાનો નથી, પણ ઈષત ધુર્મી, ઈષત સંયમી આદિ કરવાનું છે. વળી શ્રી આચારાંગ, શ્રી દશાશ્રુતસ્કંધ તથા શ્રી જ્ઞાતાસૂત્રમાં કહ્યું છે કે લેકાંતિક દેવતાઓ અનંતકાળથી સ્વયે બુદ્ધ એવા શ્રી તીર્થ કરદેવેને દક્ષાના કાળનું સમરણ કરાવવા પ્રતિબંધે છે કે- “હે ભગવાન! જગતને હિતકર તીર્થ પ્રવર્તાવે !” આવા વિવેકી દેવતાઓને કોણ બુદ્ધિમાન અધમ કહી શકે ? - શ્રી દશવૈકાલિક સૂત્રમાં દેવતાઓને મનુષ્ય કરતાં મહા વિવેકી અને બુદ્ધિમાન કહ્યા છે. धम्मो मंगलमुकि अहिंसा संजमो तो। । देवा वि त नमसति, जस्स धम्मे सया मणो ॥ અર્થ–જેમનું મન ધર્મના વિષયમાં સદી પ્રવર્તમાન છે, તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. (તે મનુષ્ય કરે તેમાં નવાઈ શી?) ના જ કાર
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy