________________
પ્રશ્યુ ૧૮ સુ
૧૬૫
અધિકારની પેઠે સપૂર્ણ વિવેચન કર્યું નથી, તેથી બીજાની ભલામણુ કેવી રીતે આપી શકાય ? જે સ્થળે વિશેષ ખૂલાસા આપ્યા હોય, તે સ્થળનું નામ જ આપી શકાય.
પ્રશ્ન૦ ૫૭-શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે- જે સાધુ ન દીધરદ્વીપ જાય, તે પાછા ભરતક્ષેત્રમાં આવી આલાયા કર્યા વિના અર્થાત્ ઇરિયાવડિ પડિમ્યા વિના કાળ કરે તા જિનાજ્ઞા વિરાધક બને અને જો આલેાયણા લીધા પછી કાળ કરે તેા આરાધક થાય” તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં છે કે-‘જ ધાચારણ અને વિદ્યાચારણ મુનિએ સત્તર હજાર ચાજનથી કાંઇક અધિક સીધા આકાશમાં ઉડીને પાછા તીચ્છી ગતિ કરે” એ મુજખ મુનિઓનું ત્યાં જવુ' સાખીત કરનારા ઘણા પાડા છે પણ નદીશ્વર દ્વીપની જાત્રા કરવા જતાં જે આલાયણા આવે છે, તેા પછી તે જાત્રાનું શું પ્રયેાજન ?
ઉત્તર-જે આલેાયણા છે, તે પ્રમાદતિની છે. લબ્ધિ ફારવવાથી તે મુનિઓને પ્રમાદગતિ થાય છે, તેથી તેની આલાયા છે, પણ ચૈત્યવંદનની આલાયા નથી. વળી તીરના વેગની માફક ચારણ મુનિએની ગતિનેા ઉતાવળા સ્વભાવ હોવાથી, માર્ગ માં શાશ્વતાં અશાશ્ર્વતાં જિનમદિરા રહી જાય છે, તે પણ પ્રમાદગતિ છે, તેથી તેની આલેાયણા આવે છે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે-સાધુ ગોચરી લાવી ગુરુની પાસે સમ્યક્ પ્રકારે આલેાવે.' તે આલાયણા ગેાચરીની નહિ, પણ તેમાં પ્રમાદે કરી આવવા-જવામાં ઉપયાગ ન રહેવાથી જે કાઈ દોષ લાગ્યા હાય, તેની આલાપણા કહી છે. સાધુને આવતાં-જતાં, પ્રતિક્રમણ કરતાં કે ખીજી હરકાઇ કામ કરતાં આલેાયણા તથા ઇરિયાવહી પડિમવાની છે, તે પ્રમાદને આશ્રીને છે ઃ નહિ કે–તે તે શુભ કાર્યને આશ્રીને ! પ્રશ્ન ૫૮-૪ ઘાચારણ અને વિદ્યાચારણ મુનિશ્રી નદીન્ધર આદિ દ્વીપામાં વૈદ્ય ।' શબ્દથી જ્ઞાનનું આરાધન કરે છે, પણ પ્રતિમાને વદન કરે છે એમ નહિ-એ ખરાખર છે ?
**
ઉત્તર-શ્રી ઠાણાંગ તથા શ્રી જીવાભિગમ સત્રમાં નંદીશ્વરાતિ દ્વીપામાં શાશ્વતી પ્રતિમા હોવાનું કથન વિસ્તારપૂર્વક છે. તથા શ્રી જમૂદ્રીપ પન્નત્તિ ત્રમાં માનુષાત્તર પતના તેર કૂટોનાં નામેા ગણાવી હરેક ફૂટ પર તથા દેવતાઓનાં તમામ ભુવનામાં સિદ્ધાયતન (જિન