________________
- - ૧ પ્રકરણું ૧૮ મું
វេ છે તેમને નમસ્કાર થાઓ, શ્રમણભગવાન શ્રી મહાવીરે પરમાત્માને યાવત્ મુક્તિ પામવાના કા મને ! નમસ્કાર થાઓ અ બહ પરિવ્રાજકને, અમારા ધર્માચાર્યોને અને ધર્મોપદેશકને !—
ઉપરના પ્રથમ બે નમસ્કારમાં, તે “નમોશુi ” ને પાઠ મેક્ષગતિ સુધી કહ્યો અને પાછલા નમસ્કારમાં તે પોતાના ગુરુને વંદન કર્યું છે. તેને કંઈ અરિહંત ભગવાન કહેલ નથી. તેમ તે ઠેકાણે અરિહતના ગુણેના વર્ણનવાળું શકસ્તવ (નમોલ્યુ) કહ્યું નથી. માત્ર “ નgr” (નમસ્કાર થાઓ) તે એક પદના કહેવાથી, કસ્તવનો પાઠ આવી જાય છે, એમ મનાય નહીં. તે પ્રશ્ન પપ-દ્રૌપદીએ તે માત્ર એક જ વાર પૂજા કરી જણાવ્યું છે. તે વળી મિશ્રાદષ્ટિપણુમાં, કેમ કે -નિયાણું પૂરું થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત કેમ થાય ? - ઉત્તર-જે સૂત્રમાં દ્રૌપદીના નિત્યકર્મની નોંધ આવી હોય, તે જ સૂત્રમાં તેણે નિત્યપ્રતિ પૂજન કર્યાનો લેખ હોઈ શકે. સર્વત્ર કયાંથી હોઈ શકે ? શુ વારંવાર એકની એક જ વાત શાસ્ત્રકાર સર્વત્ર લખ્યા કરતા હશે ? વિવાહની ધમાલ અને ધામધુમમાં સેંકડો રાજા પિતાના આંગણે આવેલ હોવા છતાં, પિતાનું નિત્યકમ જે પૂજા–તેને જે ભૂલી નથી અને જેણીએ અત્યંત વિનય પૂર્વક, શુભભાવયુક્ત બનીને શકસ્તવથી પ્રભુની ભક્તિ કરી છે, તે અન્ય શાંતિના સમયે જિનપૂજન ન કરતી હોય, એ શું શક્ય છે ? સૂત્રપાઠથી જ પ્રગટ જણાય છે કે તેણી રોજ પૂજન કરનારી છે. એ બનવાજોગ છે કે–પવોત્તર રાજાને ત્યાં પરાધીનપણે સંકટમાં રહેલ હોવાથી, દેરાસર તથા સામગ્રીના અભાવે કદાચ પૂજા ન બની શકી હોય, તે પણ ત્યાં રહ્યાં છતાં તેવા સંકટના સમયે છઠ્ઠ, અમ આદિ તપસ્યા કરવી સ્વાધીન હાવથી, તેણુએ કરી છે.
વળી પૂજન કરવાનું તે એક વખત પણ કહ્યું છે, કિંતુ ભજનપાન, સુવું, બેસવું એ વગેરેનું તે એક વાર પણ કહ્યું નથી, તેથી શું તે ક નહિ કર્યા હોય ? તુંગીયા નગરીના શ્રાવકોએ સાધુને વંદન કરવાનું એક વાર જ કહ્યું છે, તે શું બીજી વાર વંદણું નહિ કરી
ય ?
-
પ્ર. ૫. ૧૧