________________
જૈન સાધુ સિંહની એ કરી આપી હતી. ઉજજનના રાજા મહીપાલે સૂર્યવંશી રાજા પદ્મનાભને યુદ્ધમાં હરાવ્યું. પદ્મનાભના પૂર્વજોને ઈન્દ્ર પાસેથી પાંચ રને મળ્યાં હતાં, તે એની પાસે હતાં; એની પાસેથી એ રતને લઈ લેવાની મહીપાલને ઈચ્છા થઈ, પણ તે લઈ લે તે પહેલાં પદ્મનાભે એ રત્ન પિતાના દૃદ્ધિા અને માધવ નામના બે પુત્રોને આપી દક્ષિણમાં મેકલી દીધા. તેમાં એમને સિંહનન્દી મળ્યા. એમણે એ બાળકને પાવતી દેવીની કૃપાથી રાજ્ય મેળવી આપ્યું. પદ્માવતીએ કૃપા કરીને એક ખગ આપ્યું. માધવે તેવડે પત્થરને સ્તંભ કાપી નાખ્યો. આ ચમત્કાર શુભ શકુનરૂપે મના. વી, રાજાની સાથે યુદ્ધ કરીને માધવે વિશાળ રાજ્ય સંપાદન કર્યું, એ રાજ્યની રાજધાની ક્ષેત્તર નગર હતું. માધવની પછી દદિગને પુત્ર સિરિય માધવ ગાદીએ બેઠે, ને ત્યારપછી ઘણું રાજાઓએ રાજ્ય કર્યું; પછીના સમયમાં તને એમની રાજધાની થયું હતું, એ સે રાજાઓ જૈનધર્મ પાળતા હતા. રાજા માનદ્ ૨ જાને અને સામણ ૪ થાને અમાત્ય પ્રતાપી ચામુડાય હતે, તેણે જૈનધર્મને ખુબ આશ્રય આપે. શ્રવણબેલગેલમાં એણે ઈ. સ. ૯૮૦ ના અરસામાં અરિષ્ટનેમિનું ભવ્ય દેવાલય બન્ધાવ્યું. તેમજ મતેશ્વર ની પ્રકાડ પ્રતિમા બનાવરાવી. વળી એણે ઘણા ગ્રન્થ પણ લખ્યા છે. વિદ્વાન નેમિન્દ્ર એના ગુરુ હતા. એ ગુરુનાં જૈનધર્મ વિષેનાં પુસ્તકો ઉપર દિગમ્બરેને એટલી બધી શ્રદ્ધા છે કે એ એમને સિદ્ધાન્ત ચક્રવર્તી કહે છે. ચામુંડરાય વળી કાની કવિ અને મેટો આશ્રયદાતા હતે. વાત રાજા ને ઈ. સ. ૧૦૦૪માં ગંગ રાજધાની તલકાદ જીતી લીધી, ત્યારથી એમને પ્રતાપ ઝાંખો થઈ ગયે. એ વંશના રાજાઓએ ત્યારપછી પણ રાજ્ય તે કર્યું, પણ આ ફટકા પછી ફરી એ ઉઠવા પામ્યા નહિ, એ ફટકે ત્યાંના જૈનધર્મને પણ સખ્ત વાગે.
રાષ્ટ્રટ અથવા ૪ રાજાઓની રાજધાની પૂર્વે તે નાસિક પાસે આવેલા મોહરમાં હતી, પણ ૯ માં સૈકાની શ્રઆર સ્માઇ