________________
( ૫૫ ). મદ્રાસ ઇલાકાના પૂર્વ કિનારા ઉપર આવેલા પ્રદેશને રાજકીય ઇતિહાસ હજી સ્પષ્ટ થે બાકી છે, છતાંયે શેષગિરિરાવે પિતાના andhra Karnala Jainism માં જે કાવ્યસંગ્રહ કર્યો છે તે ઉપરથી જાણી શકાય છે કે આજના વિઝાગાપટમ, કૃષ્ણ, નેર વગેરે પ્રદેશમાં પ્રાચીનકાળે જૈનધર્મ પ્રસર્યો હતો અને એ ધર્મનાં દેવળ બંધાયાં હતાં.
પણ જૈન ધર્મ સૈથી મહત્વને ભાગ તે કાનડા પ્રાન્તના ઇતિહાસમાં ભજવે છે. એ પ્રાન્ત પ્રાચીનકાળે દિગમ્બર સ...દાયનું મુખ્ય ધામ હતું. એવી કથા છે કે ૩૯ મા પૃષ્ટ ઉપર વર્ણવ્યા પ્રમાણે બિહારમાં જ્યારે મેટો દુષ્કાળ પડ્યો ત્યારે ભદ્રબાહુ કેટલાક સાધુઓને લઈ મૈસુર તરફ ચાલી નીકળ્યા. ત્યારે એમણે એ ધર્મને આ પ્રદેશમાં આ. દિગમ્બર કથા પ્રમાણે શ્રવણબેલગોલની એક ગુફામાં ભદ્રબાહુને દેહત્યાગ થયો; અંત સમયે રાજા ચન્દ્રગુપ્ત એમની સાથે હતા અને તેમની શિષ્ય મંડળીમાં ભળે હતું, એ રાજા પિતે પણ પાછળથી સાધુ થયો હતો. બાર વર્ષ પછી ચન્દ્રગુપ્ત પણ પિતાના ગુરૂનું અનુકરણ કરીને ઉપવાસ કરીને દેહત્યાગ કર્યો. આ કથાને શ્વેતામ્બરે માનતા નથી, પણ લેવિસ રાઈસ ( B. Lewis Rice ) એને ઐતિહાસિક માને છે; સંશોધકે આ કથાને બનાવટી ગણી કાઢે છે ને ધારે છે કે એના મૂળમાં કશું ય ઐતિહાસિક સત્ય કદાપિ હોય તે તે ઈ. સ. પૂ. ૧ લા સૈકામાં થઈ ગયેલા બીજા જ ભદ્રબાહુની કથા આ પ્રખ્યાત ભદ્રબાહુને નામે ચઢાવી દેવામાં આવી હોય અને તેથી ચન્દ્રગુપ્તને નામે કહેવાતી કથા પણ બીજા કે સંબંધે હોય.
મેટે ભાગે સમન્તમ (કથા પ્રમાણે તે ઈ. સ. ૧ લા, પણ ઘણું કરીને ઈ. સ. ૬૦૦ ના અરસામાં), પૂથપદે અને પ્રકૃત્તિ જૈનધર્મને પ્રચાર મહારાષ્ટ્રમાં અને દક્ષિણમાં કર્યો. એવી કથા છે કે સમન્તભદ્દે યુવાવસ્થામાં એવી તે કઠેર તપસ્યા કરેલી કે જીવન એમને અકારું થઈ પડ્યું તેથી આહીરત્યાગ કરી મૃત્યુ