________________
( ૩પ ) સૂર પુત્ર જગાતશત્રુએ (વિ) પિતાને મૃત્યુ કારણ આપ્યું, છતાંયે જેનો એને શ્રધ્ધાની નજરે જુએ છે, પણ સાથી મેટે ધમરક્ષક તે એના પછીનો રાજ કા હતો. મહાન સિકન્દરે ભારતવર્ષ ઉપર આક્રમણ કર્યું તેવા સમયમાં નવ–નઃ વંશે શિશુના રાજાએનું રાજ્ય લઈ લીધું; આ નન્દવંશના આશ્રય નીચે પણ જૈનધમ ખીલે. અને લોકનિત્ત્વ છેલ્લા નન્ટ પાસેથી તેનું રાજ્ય મર્યાવંશના મહારાજા રણે પડાવી લીધું, ત્યારે પણ એ સ્થિતિમાં કશે ફેરફાર થયો નહિ. ભારતવર્ષના પ્રથમ ઈતિહાસપ્રસિધ્ધ મહારાજાધિરાજ ચંદ્રગુપ્તને તેમજ એમના પ્રતાપી અમાત્ય વાપરીને પણ જેનો પિતાના ગણે છે. તેઓ એમ માને છે કે ચાણકય શ્રાવક બનીને પુત્ર હતે. ગની જૈનધર્મને આગ્રહી હતે. ચન્દ્રગુપ્તને અમાત્ય એના હિતને સારૂ વિધમમાંથી કેવે પ્રકારે વાજે એને વિષે આવી કથા છે–એની પાસે અમાત્યે સર્વે સમ્પ્રદાયના આચાર્યોને બેલાવરાવ્યા. તે સિને રાજાના અન્તઃપુરની પાસે રાખ્યા, એમની ધર્મશાળાની ચારે બાજુએ પાતળી રેતી પથરાવી દીધી. રાજા તેમની પાસે આવ્યો તે પહેલાં ચન્દ્રગુપ્તની રાણીઓના અન્તપુર તરફ એ વિષયી આચાર્યો અન્ધકારમાં ફરવા લાગ્યા. પણ જ્યારે રાજાની સાથે મુલાકાત થઈ ત્યારે તેની સાથે સંસારત્યાગના મહત્વ વિષે મોટી મોટી વાતો કરવા લાગ્યા. તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, ત્યારે ચાણકયે રાજાને અન્તઃપુરની પાસે પડેલાં એમનાં પગલાં દેખાડયાં ને તેથી ખાત્રી કરી આપી કે એ તે સો નાસ્તિક દલ્મીઓ હતા. બીજે દિને ચાણકયે જૈન સાધુઓને બોલાવ્યા. આમણે આવીને અન્તઃપુર તરફ નજરેય કરી નહિ, પણ તેમને માટે નિયત કરેલાં રથાનેએ બેઠા ને રાજાના આગમનની વાટ જેવા લાગ્યા. એ ઉપરથી ચંદ્રગુપ્ત જાણ્યું જે સત્યધર્મના પાલક તે આ જ છે અને
૧ નિરયાવર્તીસૂત્રમાં કૃણિકે પિતૃવધના પાપને ધવાને પ્રયત્ન કર્યાનું કહ્યું છે. તેમાં લખ્યું છે કે એણે પિતાને બેડીઓ જડી કેદમાં નાખ્યો હતો, પણ પાછળથી એણે પિતાની બેડીઓ ઉઠારથી કાપી નાખવાની ઈચ્છા કરી. પિતાએ માન્યું કે પુત્ર મારો વધ કરવા ઈચ્છે છે, તેથી કુળને પિતૃવધના કલંકમાંથી ઉગારી લેવાને માટે પિતાએ આત્મહત્યા કરી.