________________
૧૯
૨૭ (પૃ. ૨૧૯) સૃષ્ટા છે કે નહિ તે પ્રશ્નની વિગતવાર ચર્ચા જિનસેનના “આદિપુરાણ” ૪:૧૬ થી આવે છે; હરિભદ્રના “ષદર્શનસમુચ્ચય” ગુણરત્નની ટીકા, ૪૫ થી; મહિષણની “સ્યાદામંજરી” (Chowkhamba-Series ની આવૃત્તિ પૃ. ૨૩ થી ), H. Jacobi “ Die Entwicklung der Gottesidee by den Indern". માં એનું જર્મન ભાષાન્તર પૃ. ૧૦૨ થી, વળી જેશે F. 0. Schrader : “ Uber den stand der Indischen Philosophic zur Leit Mahavirs and Buddhas” પૃ. ૬૨ થી; S. N. Dasgupta : “ History of Indian Philosophy ” I, 203 eft; H. Jacobi: “Atheism ( Jain )” ERE 2, પૃ. ૧૮૬ થી; Rikhab Dass Jaini : “An Insight into Jainism” પૃ ૧૯ થી. - ૨૮ (પૃ. ૨૨૩) મહિષણઃ “યાદામંજરી” VI ૬૮ થી (યાકેબીના ભાષાન્તરમાં પૃ. ૨૦૯ થી).
૨૯ (પૃ. ૨૨૮) “ગમ્મતસાર” છવકાષ્ઠ ૧૯૭.
૩૦ (પૃ. ૨૨૮) નેમિચન્દ્રઃ “ત્રિલોકસાર” ૧: ૧૪૩; જેશે કેસરીચંદ ભંડારીની “Ardha Magadhi Dictionary” | પૃ. ૪૧૦.
૩૧ (પૃ. ૨૨૯) જેશ “ Hinduismus” પૃ. ૨૨૯; Schomerus : “ Caiva-Siddhanta " 4. 2234N; F. S. Growse : “ The Ramayan of Tulsi Das, translated ” ( 6th edition, Allahabad ૧૯૨૨ ) પૃ. ૮ નીચે નેધ.
૩૨ પૃ. ૨૨૯) જ. લા. જૈનાઃ “ Jaina Gem Dictionary” પૃ. ૧૫૭–કેટલાક શરૂઆતમાં જ નિગદના આ બે પ્રકારે ભેદ પાડતા નથી, પણ માને છે કે “સમાન દેહની વનસ્પતિ ” ૧૪૦૦૦૦૦ હેય છે ને તે “વિશેષ પ્રકારના દેહની વનસ્પતિ” થી ભિન્ન છે - ૩૩ (પૃ. ૨૩૦) વિશ્વનું અહીં જે વર્ણન ઉતાર્યું છે, તે મુખ્ય અને મહત્ત્વના મતેને સાર છે; એમાં વિસ્તાર કર્યો નથી, તેમજ વિવિધ સમ્પ્રદાયોના સિદ્ધાન્તની તે સંબંધની વિશેષતાઓ તેમ મતભિન્નતાએ આપી નથી, કારણકે જૈન વિશ્વવર્ણનનું વિસ્તૃત વર્ણન W. Kirtel : “Die Kosmsgraphic der Inder” પૃ. ૨૦૮-૩૩૧ ઉપર આપેલું