________________
( ૪ )
ખરા કે જેમાં, આ વાત એક ધર્મ ખીજા ધમ માંથી લીધી, એમ કહી શકાય; જેમકે યાકોખી જણાવે છે' તેમ, વિચાર ઉપર માઠી અસર કરનાર, બાહ્ય જગતના પ્રભાવ જેને બૌદ્ધો આસ્રવ કહે છે, એ ભાવ જૈનધર્મીના આસ્રવ-ભાવમાંથી પ્રકટ થયે હાવા જોઇએ, કારણકે જીવ ઉપર કપુદ્ગલ અસર કરે છે એવી ભાવના માત્ર જૈન દર્શનમાં જ છે. બીજી બાજુએ હરિભદ્રસૂરિના યોગવિન્તુમાં તીર્થંકરાને એધિસત્ત્વ કહ્યા છે તે ભાવ જૈનોએ બૌદ્ધો પાસેથી લીધા છે એમ નિવિવાદ કહી શકાય.
જૈન ધર્મ અને આચૈતર ધર્મો.
વિદેશી ધર્મના જે અનુયાયીઓ ભરતખંડમાં આવી વસ્યા છે અને જેમણે એ દેશમાં પેાતાના ધર્મને માટે સ્થાન કર્યું" છે, તેમની સાથે જૈનો પેાતાના વેપારને લીધે સંબંધમાં તેા આવ્યા છે પણ એ સંબધ ભાષાની ને સંસ્કૃતિની દ્રષ્ટિએ થાડા ને ધર્માંની દૃષ્ટિએ તા નહિ જેવા જ છે. આશ્રેષ્ઠ વેખરે ગ્રીક અને ભારતખાસ કરીને જૈન-કથાઓમાં રહેલી સમાનતાએ શેાધવા પ્રયત્ન કર્યાં છે અને એ એવા અનુમાન ઉપર આવ્યા છે કે “ એ સમાનતાએ ગૌણ છે, ઈતિહાસકાળની છે, ડામરની અથવા તેા પશ્ચિ મની કથાઓમાં એ તરી આવે છે અને તેથી તે ખીજે ક્યાંકથી લેવાઇ ને સ્વીકારાઈ હાય.” પણ જ્યારે આ સંશોધક અહલ્યા– એકિલેયુસની ૫ ચર્ચા કરીને તેને પેાતાના મન્તવ્યના આધારમાં ટાંકે છે, ત્યારે તે એ વાત ઉપર વિશ્વાસ બેસતા નથી.
જૈનધમ ઉપર પારસીધમે અસર કરી હાય એ સ'વિત છે. તેજસ સમુદ્ધાતમાં સાધુના ખભામાંથી જિંત્ર નીકળે છે ( પૃ. ૧૭૧), એ મન્તવ્ય સાહકની (Sohak) * ઇરાની કથામાંથી લેવાયુ ડાય એમ ઍચ. યાકેાખી કહે છે તે વાત વિચારવા જેવી છે. જૈનધર્મ ઉપર પારસીધની શી અસર થઇ છે તે વિષે હજી કંઇ સ ંશોધન થયું નથી; પણ એવી અસર સભવે છે એમ એક પારસી જ મને કહેતા હતા.
જૈનધર્મ માની ( Mani ) ધર્મ ઉપર ક ંઈ અસર કરી છે કે