________________
( 32 )
કાળમાં થયા હતા. સમસ્ત દેશમાં અનેક આચાર્ચો ઉપદેશ આપી રહ્યા હતા ને શિષ્યમંડળ ઉભાં કરવા મડી પડયા હતા. કેટલાક વેદધર્માની રક્ષા કરવાના અથવા તે તેમાં નવા પ્રાણ પુકવાના પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે કેટલાક બ્રાહ્મણધર્મો સામે પ્રચણ્ડ વિરોધ કરી રહ્યા હતા. ઉત્તર ભારતના લેાકસમાજ ઉપર તે સમયે જે અનેક આચાર્યાએ પ્રભાવ પાડયા હતા, તે બધા વિષેની પૂરી માહિતી આજે આપણને નથી, માત્ર જેમણે મહત્ત્વના સંઘ સ્થાપ્યા તેમનાં જ નામ આપણે જાણીએ છીએ, અને વળી તેમના સંબંધની જે માહિતી આપણને મળે છે તે પણ નહિ જેવી અને અસ્પષ્ટ છે.૧૨ મહાવીર અને યુદ્ધ ઉપરાંત તે વેળાએ ચોસાલ મેલાપુત્તે ( સ. મરીપુત્ર ) પણ સમ્પ્રદાય સ્થાપ્યા હતા;૧૩ તે શ્રાદ્ધવિદ્દ સમ્પ્રદાય હતા અને તે ક ંઇક મહત્ત્વ પામ્યા હતા; એમના સંબંધમાં વિશિષ્ટતા એ છે કે એકવાર એમને મહાવીર સાથે ગાઢ સંખ્ધ હતા. ગેાસાલ એક ભિક્ષાચરના પુત્ર હતા. અનેક અનુ ભવા લીધા પછી એ નિ થસ ંઘમાં પ્રવેશ્યા, પણ એમાં છ વર્ષ રહ્યા પછી પાછા એ સઘમાંથી નીકળી ગયા અને પેાતાને જુદો સંઘ થાપ્યા. સેાળ વર્ષ પછી ફ્રી જ્યારે મહાવીરને મળ્યા, ત્યારે એ બેની વચ્ચે પ્રખલ વિરાધ જાગ્યેા. ત્યારપછી ઘેાડા જ સમયમાં ગેાસાલે દેહત્યાગ કર્યો હાય એમ જણાય છે; પણ એમના શિષ્યા એમના મૃત્યુ પછી પણ એમના સમ્પ્રદાયને વળગી રહ્યા જણાય છે, કારણ કે ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં પણ શ્રાવિTM અલગ સમ્પ્રદાય રૂપે પ્રસિદ્ધ હતા. અને તેરમા સૈકામાં પણ એ સમ્પ્રદાયનુ નામ જણાય છે. પણ પછીથી ઘણુ' ીને એ નામ દિગમ્બરને અપાવા લાગ્યું અને છેવટે એ એ સમ્પ્રદાય એક થઇ ગયા, ગેાશાલ બેશક અતિ પ્રતાપી પુરૂષ હતા; એમના વિરોધીઓ– બૌદ્ધો અને જૈનો એમના, ભ્રષ્ટ જીવન અને વિચિત્ર સિદ્ધાન્તા વિષે આપણને જે કથાઓ કહે છે તે કેવળ સાચી જ છે એમ માની લેતાં અનેક શંકાઓ ઉઠે છે, કારણ કે વિરોધી સંપ્રદાયા પાતાથી વિમુખનાની ઉપર સર્વ પ્રકારનુ દોષારોપણ કરવાના પ્રયત્નો કરે જ છે. જૈન સિદ્ધાન્તાને અનુરૂપ અનેક સિદ્ધાન્તાના