________________
(૧૬)
હિન્દુઓ માને છે કે મેક્ષ થતાં જીવ ઇશ્વરના સ્વમાં અનાઢિ કાળ સુધી રહે છે અથવા પરમાત્મામાં ભળી જાય છે, જૈનો માને છે કે લાકને શિખરપ્રદેશે કેવળી (સિદ્ધ) અક્ષુબ્ધ નિષ્ક્રિય શાન્તિમાં રહે છે; અન્તે ખાસ કરીને જૈનધર્મીમાં એવાં અનેક તત્ત્વા છે કે જે હિન્દુ આધ્યાત્મિક પ્રણાલિમાં નથી. ( જેમકે ધમ અને અધર્મતત્ત્વા, લૈશ્યા, ગુણસ્થાન વગેરે ), એ ધના જ્ઞાનતત્ત્વમાં અને ન્યાય શાસ્ત્રમાં સ્વતંત્ર ( સ્યાદ્વાદ જેવાં ) તત્ત્વ છે અને એમાં એની પેાતાની આગલી પરિભાષાના ઉપયાગ કરેલા છે.
જૈનોની આધ્યાત્મિક સિદ્ધાન્તની તૂલના હિન્દુઓના છ દના સાથે અહીં કરવી નિરર્થીક છે; અહીં તા એટલુ જ જણાવવું ખસ થશે કે ન્યાય ને વૈશેષિક પ્રણાલિની છેક સમીપ જૈનધમ છે, કારણકે અનેમાં પરમાણુવાદ તેમજ જીવના કર્તૃત્વ વિષેના મન્તવ્ય માન્યાં છે. જૈનધમ માં અને સાંખ્યમાં નિરીશ્વરવાદ સમાનભાવે છે, વળી અનેમાં જીવની વ્યક્તિપણે સમ્પૂર્ણ સ્વતંત્રતા અને મુક્તિ માની છે, એમાં પણ અમુક અંશે સમાન ભાવ છે. આ સિવાય બ્રાહ્મણ દના અને જૈનદન વચ્ચે સમાન બહુ થોડા છે.
શે
જૈનદન બ્રાહ્મણુદનથી ભિન્ન અને સ્વતંત્ર હાવા છતાં, કાળ વહેતે એણે બ્રાહ્મણદનમાંથી ઘણુ સ્વીકાર્યું" છેઃ ચેગમાંથી અને તંત્રમાંથી ( પૃ. ૩૭૯ ) લીધું છે, વેદાંતમાંથી લેવાના ને તીર્થંકરામાં હિન્દુઓની દેવભાવના આરેાપવાના પ્રયત્ન કર્યાં છે.
હિન્દુઓની અને જૈનોની વિશ્વવિદ્યા વચ્ચે પણ નિકટના સબધ દેખાય છે; અને વળી એફ. એ. શ્રાડર કહે છે એમ એ તા નક્કી જ છે કે જૈનોનાં સ્વર્ગાનાં નામ તે કંઈક અંશે બ્રાહ્મ ઊાનાં અને ખાસ કરીને વૈષ્ણવાનાં સ્વર્ગાનાં ( બ્રહ્મલા સહસ્રાર આદિ) નામ સાથે મળતા છે.
જૈન સન્તરિતાની કથાઓ ઉપર પણ બ્રાહ્મણ કથાઓની સ્પષ્ટ છાપ પડેલી છે. સગરની, પરશુરામની, મહાભારતનાં અને રામાયણનાં પાત્રાની અને બીજા અનેકની કથા
જૈનોએ