________________
( ૨૯ )
મહાવીરન–ઉપદેશ સાંભળવાને સાથી વધારે ઉત્સુક હતા. ઘણા મોટા રાજાએ પેાતાનાં અન્તઃપુર અને પેાતાના દરબારીઓ અને અધિ કારીઓ સમેત, પેાતાના ચેાદ્ધાના ને સેવકોના માટે સાથ લઇને અને પ્રજાજનનાં ટાળાંએ ઘેરાઇને તી કરના ઉપદેશ સાંભળવાને જતા. એનાં મેટાં મેટાં અત્યુક્તિ ભરેલાં અલંકૃત વર્ણના જૈનગ્રન્થામાંથી મળી આવે છે. એમ કહેવામાં આવે છે. કે કમમાં કમ ત્રેવીશ રાજાઓએ એમના ઉપદેશ સાંભળીને એમના ધમ સ્વીકાર્યા હતા અને એમની પૂજા કરી હતી.
લાકને પેાતાના ઉપદેશથી પેાતાના કરી લેવાની જ ને તેમને પેાતાના શિષ્યા બનાવવાની જ નહિ, પણ એ સ્થિતિ ચિરસ્થાયી રાખવાની પણ એમનામાં શક્તિ હતી. એમનામાં ચેોજના ને વ્યવસ્થા કરવાની ભારે શકિત હતી અને એ શક્તિને મળે એમણે પેાતાના શિષ્યાને માટે રચેલા સંઘના નિયમે હજીયે ટકી રહ્યા છે. મહાવીરના સમયમાં સ્થપાયેલા સાધુસ ંઘામાં સા જૈનસાધુઓને ખરાબર નિયમનમાં રાખવાનુ મળ હજીયે સચવાઇ રહ્યુ છે એવું જ્યારે આપણે જોઇએ છીએ ત્યારે કાળખળ જેના ઉપર કશીય અસર ન કરી શકે એવું સ્વરૂપ પાર્શ્વનાથના સાધુસંધને આપ્યા માટે એ મહાપુરૂષ ઉપર આશ્ચય દૃષ્ટિએ જોઇ રહ્યા સિવાય નથી ચાલતુ.
એમના સિદ્ધાન્તા માટે ભાગે સંન્યસ્ત પક્ષના છે એ ખરૂ, તથાપિ ગૃહસ્થાશ્રમની આવશ્યકતા પણ એમણે સ્વીકારી છે. માનવસ્વભાવના ઉંડા અભ્યાસી હાવાથી એ સ્પષ્ટ રીતે જાણી શકયા હતા કે સંસારત્યાગ અને સંન્યરત તે બહુ થાડા જ માણુસા સ્વીકારી શકે, ધર્મોપદેશ સ્વીકારવાના પ્રયત્ન કરનાર હતા તે મહુ, પણ તેમાં અનેક જણ એટલા નિળ સ્વભાવના હતા કે સંન્યસ્તના કંઠાર નિયમ પાળી શકે નહિ. પાર્શ્વનાથ અને ખીજા આચાર્ચની પેઠે એમણે પણ ગૃહસ્થા સ ંઘમાં પ્રવેશ પામી શકે એવી વ્યવસ્થા રાખી. માત્ર મુખ્યવ્રત, અને તે પણ સ ંસારમાં રહીને પાળી શકાય એવે સ્થૂલ ભાવે પાળવાની આજ્ઞા કરી. આમ ગૃહસ્થાના સંઘની