________________
(૪૩૭)
સ
તે ક્રિયાને લેખના કહે છે. ૧૨ વર્ષ સુધી પ્રચંડ તપ આચર્યા પછી સલેખનાને માટે એ સાધુ પર્યંત ઉપર જાય છે, ત્યાં એક વૃક્ષ નીચે બેસે છે અને અન્નજળને અભાવે મૃત્યુ પમાય ત્યાં સુધી કાઈ અંગને હલાવતા પણ નથી. આ પ્રકારે સલેખનાની ક્રિયા હાલમાં ભાગ્યે જ કરવામાં આવે છે. ઘણાખરા સાધુએ તે ( અને વળી શ્રાવકા પણ) મરણપથારીએ હાય છે ત્યારે હાજર રહેલા આચાર્યાંની, ગુરૂની કે સાધુની સમક્ષ સર્વ પ્રકારે અન્નજળ તજવાની પ્રતિજ્ઞા લે છે. મરનાર પાતાનું મ્હાં ઉત્તર દિશામાં ફેરવીને કુશાસન ઉપર પલાંઠી વાળીને બેસે છે, પાસે આણેલી જિનપ્રતિમાની પૂજા કરે છે અને સ્તોત્રા તથા મંત્રાવડે તીર્થંકરાની તથા દેવીઓની સ્તુતિ કરે છે, ત્યારપછી એનુ જે કોઇએ કંઇ અશુભ કર્યુ હાય તે સાને ક્ષમા આપે છે ને તેવી જ રીતે એણે જે કાઇનું કંઇ અશુભ કર્યું... હાય તે સૈાની ક્ષમા યાચે છે. ત્યારપછી પંચમહાવ્રતનું ફરી ગ્રહણ કરે છે અને સ` પ્રકાર અન્નજળના ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરે છે. ત્યારપછી સ લેખનાત્રત લેનાર સાધુજન મંત્રા અને શાસ્ત્રપાઠ સાંભળતા સાંભળતા સ્વગે જાય છે. વમાન અશુભતમ આરામાં આપણા ભૂખંડમાં નિર્વાણુ પામવું તે અશકય છે, પણ હવે તે બીજે કે ત્રીજે ભવે નિર્વાણ પામશે એમ મનાય છે. આવી રીતે સમાધિમાં જેણે મૃત્યુને સ્વીકાર્યું છે, તેને જૈનો બહુ ઉંચી કક્ષાએ મૂકે છે મને તી યાત્રા કર્યું જેમ ક ક્ષય થાય તેમ એના કરૂણાણુ સાન્નિધ્યથી પણ કÖક્ષય થાય છે એમ માનીને ધાર્મિક જના એની પાસે જાય છે.
જ્યારે સાધુ મરણ પામે છે ત્યારે શ્રાવકા થાડેઘણે આડસ્મરે દહનક્રિયા કરે છે. સાધુઓ તથા ધાર્મિક શ્રાવકા ઉપવાસ કરે છે ને ભાતિક જીવનની અનિત્યતા વિષે કથા સાંભળે છે.
સાધ્વીની દીક્ષાને તથા મરણને પ્રસ ંગે તેમજ તેને પ્રવૃતિની, મહત્તરા વગેરે પદે લેવાને પ્રસંગે જે ક્રિયા થાય છે તે ઉપર બતાવેલી સાધુને કરવાની ક્રિયાને મળતી હાય છે.
દ્વિગમ્બરાના સાધુસંઘની રચના કઈક જુદા પ્રકારની છે ને