________________
( ૪૨૭ )
ચેાખા ( ખીર ) ખાય છે ને તિસુખ ભેાગવે છે. ત્યારપછી બીજે દિવસે પણ કેટલીક ક્રિયાઓ કરે છે ને દાન કરે છે. લગ્નની સાથે જમણુ જોડાયેલાં જ હાય છે. લગ્નને અંગે જે બ્લુ કરવુ પડે છે તેને ખ બહુ ભારે થાય છે; અને તે માટે ભાગે વરના પિતાને માથે પડે છે. એ કારણે વરના પિતા એવા વ્યવહાર રાખે છે કે જેથી ઘણાખરા ખર્ચે એના સંબંધીઓ પૂરા કરી દે.
લગ્નક્રિયા પ્રસ ંગે જે ધાર્મિક વિધિ કરવાના હોય છે તે અતિ ઘણા છે; તેથી અહીં જે આપ્યા છે તે તેા ખુબ મહત્ત્વના ને તે પણ સંક્ષેપમાં આપ્યા છે. અનેક લૌકિક વ્યવહાર તા પ્રાન્તપ્રાન્તે બહુ જુદા પડે છે અને એવા અનેક જૈન વ્યવહાર ઉપર હિન્દુવ્યવહારાની ઊંડી છાપ પડેલી છે; હિન્દુઓના લગ્ન વ્યવહાર પણ માટે ભાગે ઉપર અતાવ્યા છે તેવા છે અને તેથી જૈન વ્યવહારો તેમના ધર્મગ્રન્થાથી બહુજ જુદા પડતા છે. જે લેાકેાએ આવા લગ્નવિધિ પેાતાની આંખે નિહાળ્યા છે. તેમણે એ સંબંધે જે વન આપ્યાં છે તે તપાસતાં તે વળી એવા અનેક વિધિ મળી આવશે કે જેનું વન ઉપર નહિ આવ્યું હશે.
૬.
મનુષ્ય જ્યારે અમુક વ્રત પાળે છે ત્યારે જ તેનું જીવન સુખી થાય છે અને ઇહલેાકમાં તેમજ પરલેાકમાં સફળ થાય છે. આ વ્રત લેવાના સંસ્કાર તે ૧૫ મા સંસ્કાર છે અને તે સૌથી મહુત્ત્વના મનાય છે. અત્યારસુધી જે સૌ સંસ્કાર કહ્યા તેનાથી આ સંસ્કાર બે વાતે જુદા પડે છે. એક તે બીજા સો સસ્કારામાં ગૃહસ્થગુરુ એટલે કે જૈનબ્રાહ્મણુ અથવા ક્ષુલ્રક ક્રિયા કરાવે છે. ત્યારે આ વ્રતપ્રદ્દળ સંસ્કારમાં માત્ર સાધુ-નિન્ય ગુરુ ચતિ સ ક્રિયા કરાવે છે; અને ખીજુ` બીજા સા સસ્કારોમાં જે શ્લાકે ને મા વપરાય છે તે સંસ્કૃતમાં હાય છે, ત્યારે આ સંસ્કારમાં સ વનાં નરનારી સમજી શકે એવી રીતના પ્રાકૃત લાકા ને મત્રા વપરાય છે. શ્રાવકે જે વ્રત ને પ્રતિમા ગ્રહણ કરવાનાં છે તે પાછળ પૃ. ૨૦૫ ઉપર વર્ણવ્યાં છે. એ સંસ્કારમાં જે ક્રિયાઓ કરવાની હાય છે તે ખરાખર વ્યવસ્થિત રીતે કરવી પડે છે. શ્રાવક સાધુ પાસે જાય છે ને અમુક વ્રત અમુક વિસ્તારમાં અમુક કાળ સુખી