________________
( ૧૮ )
ઉતરીએ, ગાતમની પહેલાંના યુધ્ધના અનેક ભવમાંના અસ્તિત્વઆજ સુધી ઘણું કરીને કથાનકામાં વવાયેલા, પણ ઔદ્ધોને મતે અતિ મહત્ત્વના એ અસ્તિત્વ વિષે વિચાર કરીએ તેા આપણું અનુમાન કઈંક સપ્રમાણ છે એમ લાગશે. ઉપનિષદ્ના પ્રા—સિદ્ધાન્ત અને ગાતમના સ્વ-સિધ્ધાન્ત વચ્ચે માધ્ધ શનાત્મ વાદનાં કેટલાંક પગથીમાં આવે છે, તેમાંનું એક તેા (ઇ. પૂ. ૮૦૦ ના અરસામાં રચાએલા ) દ્દાદ ઉપનિષમાં (૪:૧૪) મળી આવે છે; ચેર્ખાટ્કી સ્પષ્ટરૂપે આંગલી કરી દેખાડે છે કે ઘણુ કરીને ત્યાં પ્રથધર્મનાં તત્વાના સમૂહરૂપે માનસ સિધ્ધાન્તના ઉલ્લેખ છે. બન્ને પ્રકારના તાત્વિક સમ્પ્રદાયાના વિધ સ્પષ્ટ કરનારૂ એ વચન સાથી પુરાતન હાય એમ જણાય છે, અને એ વિરાધ સંબંધે યુદ્ધે ભારતના તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ત્યારપછીના એક સૈકા સુધી મહત્ત્વનો ભાગ ભજખ્યા છે.
ભારતના તત્ત્વજ્ઞાનના પ્રાચીન ઇતિહાસ અંધકારમાં ઘેરાયેલેા છે અને તેથી કયારે અને કેણે આત્માના સિધ્ધાન્તની સ્થાપના કરી તે નિશ્ચિત ભાવે આપણાથી કહી શકાતું નથી સાથી પ્રાચીન ઉપનિષદોમાં ભ્રાત્મા દેખાતા નથી, પણ પછીના સમયના ઉપનિષદોમાં સામાન્ય રીતે એને સ્વીકાર થએલા છે, તે ઉપરથી એવા નિર્ણય ઉપર આવી શકાય કે એની ઉત્પત્તિ ક્રાઇસ્ટ પૂર્વે નાં સહસ્ત્રાબ્દિની શરૂઆતમાં, અથવા તા નિદાન એના પૂર્વામાં, થઇ હાવી જોઇએ. જૈનસમ્પ્રદાય પેાતાના તત્ત્વદર્શનમાં જીવ અને પુદ્ગલ વચ્ચે ભેદ માને છે અને જીવને શાશ્વત સ્વતંત્ર માને છે તેથી આત્માના નવીન સિધ્ધાન્તની સ્થાપના સમયમાં એની પ્રથમ ઉત્પત્તિ હાવી જોઇએ. પ્રાચીન અને નવીન ઉપનિષદોમાં આત્મ તત્ત્વ વિષેના ભેદ સબંધના જે મત હતા તે ક્રાઇસ્ટ પૂર્વેની સહશ્રાબ્દિની શરૂઆતના સૈકામાં સ્થિર થવા લાગ્યા, એટલે જૈનદનની ઉત્પત્તિ પણ તેવામાં જ થઇ મનાય. વળી જૈનોમાં પણ એવું સ્પષ્ટ ભાવે મનાય છે કે જીવ અને પુદ્ગલ એ ભિન્ન તત્ત્વ છે તથા પુદ્ગલના આવરણમાંથી જીવને મુકત કરતાં નિર્વાણ પમાય છે એવા સિધ્ધાન્ત તીથંકર પાર્શ્વનાથે ઇ. પૂ. આઠમા