________________
( ૩૧૪ )
૧૧ અંગ ને ૧૦ પૂર્વના જ્ઞાનવાળા દેશપૂર્વી
વિશાખ
પ્રાપ્રિલ
ક્ષત્રિય
જયસેન
નાગસેન
સિદ્ધા
ધૃતિસેન
વિજય
બુદ્ધિલ ( બુદ્ધિલિંગ )
રંગદેવ ( ગણુદેવ ) ધસેન ( સુધર્મા )
મહાગિરિ
સુહસ્તિ
સુસ્થિત
ઇન્દ્રહિન્ન
દિન્ન
સિ'ડુગિરિ
વા
દિગમ્બરા કહે છે કે “ ધસેન છેલ્લા દશપૂર્વી હતા. તેમના પછીના સૂરિઓને અંગનુ જ્ઞાન હતુ. અને ત્યારપછી તે શાસ્ત્ર ધીરે ધીરે લુપ્ત થતા ગયા. એક કથા” એવી છે કે નક્ષત્ર, જયપાલ, પાણ્ડુ, ધ્રુવસેન, કંસ ૧૧ અંગ જાણુતા; સુભદ્ર ૧૦ આંગ; યશોભદ્ર ૯ અંગ, ભદ્રબાહુ ખીજા ૮ અંગ; લાહુ છ (?) અંગ; અહિવલ્યાચાર્ય, માઘનન્દી, ધરસેન, પુષ્પદન્ત, ભૂતવલ્યાચા ( મરણુ વીર સંવત્ ૬૮૩) ૧ અગ જાણતા. મીજી કથા એવી છે કે સુભદ્ર પછીના બધા સૂરિએ એક જ અંગ જાણતાË »
આમાંના ઘણા સૂરિઓના જીવનચરિત માત્ર કલ્પનાથી અને લાકકથાએથી વળ્યા છે, અને તે વિષે વિગતવાર હકીકતા પણ આપી છે”. પાછળથી લુપ્ત થયેલા શાસ્ત્રોનુ જેમને જ્ઞાન હતું નહિ છતાં સંપ્રદાયમાં અગ્રેસર ભાગ લીધેા હતેા એવા સૂરિએ પણ અનેક થઇ ગયા છે, પણ તેમને વિષે આ સ્થળે કઇ વિવેચન કરશું નહિ.