________________
(૩૨૯) કર ચાતુર્માસ આ પ્રમાણેનાં સ્થાનાએ કર્યા–રિપ પ્રામમાં ૧, નામાં અને કૃષ્ણવર્મીમાં ૩, વૈરાતીમાં અને વારિકામાં ૧૨, વૈશાલી (રાજગૃહી)માં અને નાસ્તામાં ૧૪, મિથિનામાં ૬, મિિામાં ૨, પ્રાસંમિમાં ૧, uતમામમાં ૧, શ્રાવતિમાં ૧ અને ખાવામાં ૧. પછીની કથાઓમાં એમને વિહાર એથીયે વિસ્તૃત, ઠેઠ હિમાલય અને પ્રયાગ સુધી થયેલે વર્ણવે છે. અત્તે ૭૨ વર્ષની ઉમ્મરે એ તીર્થકર નિર્વાણ પામ્યા. પાર્શ્વનાથના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે પાવાપુરીમાં બ્રાહ્મમુહૂર્તો ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રવચન કરી રહ્યા પછી નિર્વાણ પામ્યા. એ તીર્થકરના નિર્વાણ પ્રસંગની કથાઓ ભિન્ન ભિન્ન છે. કેટલાક કહે છે કે રાજા ફતવાતના દરબારમાં શાન્તભાવે એકાન્તમાં એ નિર્વાણ પામ્યા, ત્યારે બીજા કહે છે કે મહાસમારમ્ભ એમણે પિતાના દેહનો ત્યાગ કર્યો. હસ્તિપાલે મેંટે ઉત્સવ કરાવ્યું, તેમાં પાડોશના રાજાઓને નેતર્યા. એક વિશાળ સરોવરની પાસેના વનમાં એક ભવ્ય સમવસરણ બંધાવ્યું. ને તેમાં રત્નજડિત આસન પધરાવ્યું. તે આસન ઉપર બેસીને છ દિવસ સુધી નિરન્તર સંઘને ધર્મોપદેશ આપે. ૭ મા દિવસની રાતે ૪ થા પ્રહરમાં સમસ્ત શ્રોતાવર્ગ નિદ્રામાં પડ્યો. તીર્થકરે જાણ્યું કે હવે મારે જવાને સમય થયે છે, પિતે પર્યક આસન વાળ્યું ને પછી નિર્વાણ પામ્યા. શ્રોતાવર્ગ જાગે ત્યારે જાણ્યું કે તીર્થકર તે સદાને માટે ચાલતા થઈ ગયા છે. તેમણે મહા ઠાઠમાઠથી એમનાં શબને અગ્નિસંસ્કાર કર્યો. એવી પણ કથા છે કે નિર્વાણ પામતાંની સાથે જ તીર્થકરના શરીરને વાળ અને નખ સુધીને ભાગ લુપ્ત થઈ ગયે ને તેથી આ અવશેષને જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.
જ્યારે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે આકાશમાં મેટે ધૂમકેતુ દેખા, સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતરી આવતા દેથી રાત્રી પ્રકાશ મારી ઉઠી અને પાડેશના રાજાઓએ તીર્થકરના નિર્વાણના માનની ખાતર મેટી દીપત્સવી કરી.
મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ ને ૮૩ માસે દુષમસુષમાનો અન્ન આવ્યો. એ આરે એકંદરે ૧ કેટકેટિ સાગરાપમમાં ક૨૦૦૦ વર્ષ ઓછાં એટલે કાળ ચાલ્ય.