________________
( ૩૦૫ )
પાંચમે ભવે બ્રાહ્મણુ થઈને ત્રિદી થયા પછી ઘણા ભવ ભમ્યા.
છઠ્ઠું ભવે બ્રાહ્મણ થઈને ત્રિદંડી થયા. સાતમે ભવે દેવ થયા. એમ ૮ મે ભવે ત્રિદંડી, ૯ મે દેવ, ૧૦ મે ત્રિૠડી, ૧૧ મે દેવ, ૧૨ મે ત્રિદ’ડી, ૧૩ મે દેવ, ૧૪.મે ત્રિદંડી થયા પછી (૧૫) મે ભવે બ્રહ્મદેવલાકમાં દેવ થયા. ત્યારપછી ઘણા ભવ ભમ્યા. (૧૬) મે ભવે રાજગૃહમાં વિષમૂર્તિ રાજારૂપે અવતર્યાં. એક સાધુપુરુષના ઉપદેશથી એ સાધુ થયા. એકવાર લાંખા ઉપવાસ પછી એ એક માગે થઈને ચાલ્યા જતા હતા, તેવામાં એક ગાયની સાથે અથડાયાથી પૃથ્વી ઉપર પડી ગયા. એ જોઇને એમના સગા પણ વિરાધી વિશાલાનન્ત્રી એ એમની મશ્કરી કરી. એ સાંભળીને વિશ્વભૂતિને ક્રોધ ચડ્યો ને ગાયને શીંગડાંથી પકડીને આકાશમાં ઉછાળી, પેાતાની વૈરવૃત્તિથી એમણે એવું નિદાન (નિયાણું=સ‘કલ્પ) કર્યું" કે ભવાન્તરે હું મહા પરાક્રમી થાઉં. આ નિદાન ફૅન્ટુ. કારણ કે ત્યારપછી (૧૭)મે ભવે મજ્જાશુર સ્વર્ગામાં ગયા. પછી (૧૮) મે ભવે એ ૧લા વાસુદેવ ત્રિપૃષ્ઠ રૂપે પૃથ્વી ઉપર અવતર્યા. (પૃ. ૨૯૩) એમણે એ ભવમાં બહુ પાપકર્માં કર્યાં તેથી ત્યારપછીને (૧૯) મે ભવે એ ૭ મા નરકમાં ગયા. ત્યારપછી (૨૦) ભયંકર સિ ંહુ થયા ને પછી (૨૧) એ ૪થા નરકે ગયા. ત્યાંથી પાછા (૨૨) મનુષ્યભવમાં આવ્યા અને ત્યાં શુભકમ કર્યાં, તેને પરિણામે (૨૩) એ પ્રિયમિત્ર ચક્રવર્તી થયા. એ ભવમાં શુભક કરીને (૨૪) મહાશુક્ર સ્વ માં ગયા. પછી (૨૫) રાજકુમાર મંન રૂપે અવતરીને સંસારના ત્યાગ કર્યાં ને સાધુ થયા. તે ભવમાં બહુ તપ કર્યાં ને તી કર નામક બાંધ્યું, પછીને (૨૬) મે ભવે પ્રાણત દેવલાકમાં દેવ થયા ને છેવટને (૨૭) મે ભવે તીર્થંકર મહાવીર થયા.
મરીચિના ભવમાં અવિવેકે કરીને નીચગેાત્રકમ ખંધાયાથી ( પૃ. ૧૭૫ ) આ છેલ્લા તી કરે બ્રાહ્મણને ઘેર અવતાર લેવા જોઈએ. તેટલા માટે કુણ્ડકામ નામે નગરમાં બ્રાહ્મણુકું ડ ભાગમાં જોહાન ગાત્રના શ્રૃણમવત્ત નામે બ્રાહ્મણની લેવાનન્દ્રા નામે સ્ત્રીના ગર્ભમાં એ આવ્યા. દેવાનન્દ્રાએ પ્રખ્યાત (૧૪) સ્વપ્ન જોયાં અને તેથી
32