________________
( ૩૦૪)
એક દિવસ પાવે પેાતાના બાગમાં અરિષ્ટનેમિનુ' ચિત્ર જોયુ. અંતર્ટૂન જાગ્રત થયાથી સાધુ થવાના પેાતે નિશ્ચય કર્યાં. એમણે દીક્ષા લીધી અને ભિક્ષુક થઇ વિહાર કરવા લાગ્યા. વનમાં મેઘમાલીએ વાયુના ને વરસાદના તફાનથી એમને મારી નાખવાને પ્રયત્ન કર્યાં, પણ નાગરાજ ધરણે એમની ઉપર પોતાની ફેણ છત્રીની પેઠે ધરી રાખી. તેથી તેમને કશું થયુ' નહિ. ધરણે ત્યારપછી મેઘમાલીને સમજાવ્યું કે ‘તારે તીર્થંકરના દ્વેષ કરવા ઘટે નહીં, ઉલટા બહુ ઉપકાર માનવા ઘટે, કારણ કે તારા કમઠના ભવમાં જીવની હિં'સા કરતાં તને એમણે વાર્યાં હતા. ’ એ ઉપરથી મેઘમાલીને પેાતાના મિથ્યાત્વનું ભાન થયું ને સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી થાડેક કાળે પાર્શ્વ પિતૃનગર કાશીમાં આવ્યા ને ૮૪ દિવસની તપશ્ચર્યાને પરિણામે કેવલજ્ઞાન પામ્યા. પછી દેશમાં ફરીને ધર્મપદેશ કરવા લાગ્યા ને ઘણા લાકને જૈન કર્યાં. અન્તે સમેતશિખર ( એમના નામ ઉપરથી એ પાર્શ્વનાથ પર્વત કહેવાય છે) ઉપર ૧૦૦ વર્ષની ઉમ્મરે, નેમિનાથ પછી ૮૩૭૫૦ વર્ષે નિર્વાણુ પામ્યા.
વર્ષમાન ( મહાવીર ) ૨૪ મા ને વળી આપણી અવસિપણીના છેલ્લા તીર્થંકર પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૭૮ વર્ષ થયા. જૈન ગ્રન્થામાં એમના પણ પૂ`ભવની કથાઓ છે અને એવી કથા ઘેાડીઘણી નહિ પણ ૨૬ પૂ`ભવની છે.
એ તી''કરના પૂર્વભવ તા અસંખ્ય છે, પણ જે ભવથી એમને સમ્યકત્વ પ્રાપ્ત થયું તે ભવથી એમની કથા નોંધવામાં આવી છે ને મોટા ભવ જ ગણત્રીમાં લીધા છે. એ (૧) પેલા ભવમાં નયસાર નામે ગ્રામણી હતા, અને પશ્ચિમ વિદેહમાં જન્મ્યા હતા. એકવાર લાકડાં લેવા એ વનમાં ગયા હતા, ત્યારે એમને કેટલાક સાધુ મળ્યા; એ રસ્તા ભૂલ્યા હતા ને ક્ષુધાતુર તથા તૃષાતુર થયા હતા. તેમના ઉપર નયસારને દયા આવી ને એમની સેવાસુશ્રુષા કરી, એમની પાસેથી એ સમ્યક્ત્વ પામ્યા. શુભ કર્મીને ફળે (૨) એ સાધમ સ્વર્ગોમાં ગયા. ત્યાંથી (૩) એ ૧લા તીથંકર ઋષભના પાત્ર મરીચિરૂપે જન્મ્યા. તેનુ વણુ ન પૂ. ૨૭૫ઉપર આપ્યુ` છે. ત્યારપછીને ચેાથેભવે તે દેવ થયા ને