________________
પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા તે પૂર્વેના એમના નવ ભવનું વર્ણન કરેલું છે. એમાંના પ્રત્યેક ભવમાં તેમની સાથે તેમને એક શત્રુ જન્મે જ હતું અને તેની સાથે તેમને વિરોધ થયા કરતે હતે.
(૧) પિતનનગરમાં પાર્શ્વનાથને જીવ એકવાર મહમતિનામે બ્રાહ્મણના ભાવમાં હતું, ત્યારે મઠ નામે એમને મેટો ભાઈ હતા. સાધુ હરિશ્ચન્દ્રના ઉપદેશથી મરૂભૂતિ સાધુ જેવા થયા, પણ એને ભાઈ તે ઈન્દ્રિયસુખમાં લીન થઈ ગયે. મરૂભૂતિના સાધુ થયાથી એની સ્ત્રી વયુવાને માથે સંયમ પાળવાનું આવી પડ્યું, પણ તે તે પાળી શકી નહિ ને કમઠની સાથે આડે વહેવાર રાખવા લાગી. મરૂભૂતિએ આ વાત સાંભળી ત્યારે રાજા રવિન્દ્રને ફરિયાદ કરી. રાજાએ કમઠને ગધેડે બેસાડીને નગરમાં ફેરવ્યો ને પછી રાજ્ય બહાર હાંકી કાઢ્યો. કમઠ ત્યાંથી વનમાં ગયે ને તપ કરવા લાગ્યું. કોધવશ થઈને પિતે પિતાના ભાઈનું ભુંડું કરી નાખ્યું એ વિચારથી મભૂતિને સંતાપ થયો ને તેથી કમઠની પાસે જઈને તેણે ક્ષમા માગી, પણું કમઠે તે વખતે પત્થરથી એની ખેપરી તેને મારી નાખે.
(૨) મરુભૂતિએ પિતાના અન્તકાળમાં આર્તધ્યાન કરેલું, તેથી એ બીજે ભવે વનમાં હાથીપણે અવતર્યો. તે સમયે પ્રવિંદ રાજા જૈન સાધુ થયેલા તેના ઉપદેશથી હાથીને સમ્યજ્ઞાન થયું. ત્યારથી એ સુકાં પાંદડાં ખાવા લાગ્યું ને સૂરજને તાપે તપેલું પાણી પીવા લાગે. કમઠ તે વારે પૃથ્વી ઉપર ઝેરી નાગ થઈને અવતર્યો હતે અને તેણે ઘણું જીવની હત્યા કરી હતી. છેવટે એ પવિત્ર હાથીને પણ તે ડ ને તેથી હાથી મરી ગયે. (૩) હાથી સહસાર સ્વર્ગમાં દેવ થયે, સાપ પાંચમી નરકે ગયે. (૪) દેવ એથે ભવે તિર નગરમાં રાજા શિવેજ થયે. પિતા પાસેથી મળેલા રાજ્યને ત્યાગ કરીને કિરણગ દીક્ષા લઈ તપ કરવા લાગે. નરકમાંથી નીકળીને કમઠ પાછે નાગનિમાં અવતરેલો તે કરી કિરણુવેગને ડ ને તેથી કિરણગ મૃત્યુ પામે. (૫) પછી એ ૧૨મા કપમાં દેવ થયે; વનમાં દાવાનળ સળગે,