________________
(૭૦૦) સંકલ્પ કર્યો. એમણે બ્રહ્મદત્તને પરણાવ્યા, નવવધૂ સાથે એમને વરઘડે કાઢ્યો અને એ બેને એક લાક્ષાગૃહમાં ઉતાર્યા એ લાક્ષાગૃહ દીધે ભ્રષ્ટ હેતુએ ચૂલનીની સલાહથી આગળથી બંધાવી રાખ્યું હતું અને તે રીતે બાળી મૂકવાનું હતું. પણ એ નીચ જના નિષ્ફળ ગઈ. અમાત્ય ધનુ આગળથી ચેતી ગયું હતું ને તેથી એ લાક્ષાગૃહની નીચેથી ભૈયાને એક માર્ગ તૈયાર કરાવી આપે હતા. બ્રહ્મદત્ત બળતા ઘરમાંથી એ ભેંયરાને માર્ગે થઈને છટકી ગયા, વેશ બદલીને ધનુના પુત્ર સાથે દેશ છે ચાલતા થઈ ગયા. પછી ઘણું યુદ્ધ કર્યો ને ઘણી રાણીઓ પરણ્યા. અન્ત એ કાશી આવ્યા, ત્યાંના રાજા ની અને પોતાના પિતાના મિત્રોની સહાયતાથી સેના એકઠી કરી, ને દીર્ઘ સામે યુદ્ધ માંડયું. એમણે એને ઘેર્યો ને માર્યો, બ્રહ્મદત્ત રાજગાદીએ બેઠા અને ભારતવર્ષના છએ ડે જીતી લઈ ચક્રવર્તી પદ પામ્યા.
બ્રહ્મદત્ત એકવાર નાટક જોતા હતા, ત્યારે ત્યાં પુલ દેખીને સુધર્મ સ્વર્ગમાંને પિતાને પાછલો ભવ એમને સાંભરી આવ્યું. વળી પાછલા છ ભવમાં સાથે જ રહેતે એ એક સહેચર પણ સાંભરી આવ્યું. તે ઉપરથી એમણે એક લેકનું ચરણ રચ્યું, અને એનું બીજું ચરણ જે રચી આપે તેને મેટું ઈનામ આપવાનું જાહેર કર્યું. એક શેઠને પુત્ર સાધુ થઈ ગયું હતું, એણે એ ચરણ રચી આપ્યું. તે ઉપરથી બ્રહ્મદત્તને ખાતરી થઈ કે પાછલે ભવે જ્યારે તે સંમત હતું ત્યારે આ સાધુ મારે ભાઈ ચિત્ર હતે. એની સાથે બ્રહ્મદરે પાછલા ભવમાં સંસારત્યાગ કર્યો હતો ને સાધુ થયા હતા, પણ સર્વે કષાયને નાશ કરી શક્યા નહેતા. એવું થયું કે એકવાર ચકવતી સનકુમારની પટ્ટરાણીના વાળનો ગુછે એમના પગ આગળ આવી પડ્યો, તેથી બીજે ભવે ચક્રવર્તી થઈને એવી સુંદર રાણીને પરણવાની એમને અભિલાષા થઈ. એ અભિલાષા પૂરી થઈ હતી. ફરી જન્મેલા ચિત્ર એમને સંસારત્યાગ કરવા બહુ ચે સમજાવ્યા, પણ એમણે સંસારત્યાગ કર્યો નહિ. ચિત્ર પિતે સાધુ થયાથી નિર્વાણ પામ્યા, પણ બાદતે તે સંસારસુખ ભેગવ્યા કર્યા.