________________
. (૨૮૮). હતા. એમની માતાએ સ્વપમાં રત્નમય અર (પૈડું) જોયેલું તેથી એમનું નામ અર પાડ્યું. સુખ્યાત ચક્રવર્તી રાજ્ય ભેગવ્યા પછી સંમેતશિખર ઉપર ૮૪૦૦૦ વર્ષની ઉમરે, કુન્થનાથ પછી હું પોપમમાં ૧૦૦૦ કેટિ વર્ષ ઓછાં એટલે કાળે એ નિર્વાણ પામ્યા. ' અર તીર્થકર હતા તે સમયે પુરના રાજા માશિવ (મહાશિત) અને તેની રાણુ વૈજ્ઞાતીને ઘેર આનન્ય અવતર્યા. તે ૬ ઠ્ઠ બલદેવ હતા, અને બીજી રાણે માવતીને પેટે પુષપુરી અવતર્યા તે ૬ ઠ્ઠા વાસુદેવ હતા. રાજા વત્તિ ૬ ઠ્ઠો પ્રતિવાસુદેવ હતે. પુરૂષપુંડરીકની રાણી બલિને લઈ લેવી હતી, તેથી તેને વૈર થયું. વાસુદેવે તેને ઘેર્યો ને માર્યો. ત્યારપછી લાંબાકાળ સુધી પુરૂષપુંડરીકે રાજ્ય કર્યું ને અત્તે નરકમાં ગયા. એમના ઓરમાન ભાઈ આનન્દ નિર્વાણ પામ્યા. . એમના પછી મૂમ (ામૌન) આઠમા ચક્રવર્તી રાજા કૃતવર્ચ અને તેની રાણું તારાને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. એમનું જીવનચરિત જૈનોની પરશુરામની કથામાં ખુબ વર્ણવ્યું છે ને પરશુરામની કથા બીજી કથાઓમાં ખુબ આવે છે. જેનધર્મ સાચે કે શૈવધર્મ સા ? એ વિષે બે દેમાં વિવાદ ઉભો થયે, બેમાંથી કેનું કહેવું સાચું છે? એને નિર્ણય કરવા, એ બે ધર્મના અનુયાયીએની પરીક્ષા કરવા એમણે ઠરાવ કર્યો. એમની પરીક્ષામાં જૈન મુનિ ઉત્તીર્ણ નિવડ્યા. પછી નમનિ પાસે ગયા અને ચકલીનું રૂપ ધારણ કરીને એની દાઢીમાં પેસી ગયા, ત્યાં રહ્યા રહ્યા એ વાત કરવા લાગ્યા કે “જમદગ્નિ મહાપાપી છે, કારણ કે ઘરે પુત્ર મૂક્યા વિના તાપસ થયા છે.” આ શબ્દથી જમદગ્નિ એવા ભેળવાઈ ગયા કે તેને ભગ્ન કરવાની ઈચ્છા થઈ આવી. આ ઉપરથી તાપસની માનસિક શિથિલતા અને જેનસાધુની દઢતાને દેવેને નિર્ણય થયે. લગ્ન કરવાની ઈચ્છાએ જમદગ્નિ નિતશત્રુ રાજા પાસે ગયા અને તેની ૧૦૦ કન્યાઓમાંથી એકની માગણી કરી. કન્યાઓએ કંગાળ ભિક્ષુકને આવતે જે ને તેમાંથી ૯૯એ તે તેને તુચ્છકારી કાઢ્યો ને તેની સાથે લગ્ન કરવાની સાફ ના પાડી. એ ઉપરથી