________________
(૨૮૨) જન્મની સૂચના થઈ. જન્મ પછી પુત્રનું નામ ત્રિપૃષ્ઠ પાડ્યું. મરીચિને જીવ આ ત્રિપૃષ રૂપે અવતર્યો હતો અને છેવટે ૨૪ મા તીર્થંકર મહાવીર રૂપે અવતરશે. પિતાના માબાપને એકમેક સાથે અણબનાવ હોવા છતાં અચલ અને ત્રિપૃષ્ઠ વચ્ચે સારે બધુભાવ હતા અને એકમેક પ્રત્યે સારી રીતે
અનુરકત હતા. • તે સમયે રત્નપુરમાં રાજા પ્રજીવ ( રૂચીવ ) હતું તે ૧ લે પ્રતિવાસુદેવ હ. પ્રતાના રાજા યૂઝીવ અને તેની રાણી નીતાંગનાને એ પુત્ર હતે. પૃથ્વીના મોટા ભાગને પિતાની સત્તા નીચે આપ્યા પછી એક વાર એણે નિમિત્તજ્ઞને પ્રશ્ન કર્યો છે
મને કઈ છતી કે મારી શકશે ખરે?” નિમિત્ત ઉત્તર આપે કે “જે પુરૂષ તારા દૂત ચરાનું અપમાન કરશે ને તારા સિંહને મારી નાંખશે તે પુરૂષને હાથે તારૂં મૃત્યુ થશે.” આ ઉત્તર સાંભળીને અશ્વગ્રીવને અતિશય ગ્લાનિ થઈ, તે રાત દિવસ વિચારવા લાગ્યું કે એ ભયંકર ભાવિને કેવી રીતે દૂર કરવું. ત્યારપછી થેડે કાળે એણે દૂત ચંડવેગને પ્રજાપતિના દરબારમાં મેક. ત્યાં ત્રિપૃષ્ઠ એ દૂતનું અપમાન કર્યું, ને ત્યારપછી અશ્વગ્રીવના સિંહને પણ વધ કર્યો. આથી અશ્વગ્રીવને ત્રિપૃષ્ઠ ઉપર ભયંકર કોધ ચડ્યો. એ કોધ વધવાનું એવામાં બીજું કારણ બન્યું. વિદ્યાધરોના રાજા નગરીને રવચંગમાં નામે કન્યા હતી, તેની સાથે લગ્ન કરવાની અશ્વગ્રીવને આકાંક્ષા હતી, પણ તેની સાથે ત્રિપૃચ્છે લગ્ન કર્યું. લગ્ન થઈ ગયા પછી પણ અશ્વગ્રીવે જ્વલનજટી પાસે દૂત મેકલીને કહેવરાવ્યું કે “તારી કન્યા મારે ત્યાં મેકલી દે.” આમાં નિરાશ થયે તેણે ત્રિપૃષ્ઠ સાથે યુદ્ધ આરંક્યું. લાંબા યુદ્ધ પછી એ પરાજય પામે, મરાયે ને નરકે ગયે.
આ વિજયથી ત્રિપૃષ્ઠને અશ્વગ્રીવનું ભરતખંડની અર્થી પૃથ્વીનું રાજય મળ્યું. એ પતનપુર પાછા આવ્યા ને ત્યાં અર્ધચક્રવર્તી રૂપે એમને અભિષેક થયે. રાજ્યના અને પિતાની ૩૨૦૦૦ રાણએના વિલાસમાં એ નિમગ્ન થઈ ગયા. એમની આસપાસ સદૈવ