________________
( ૨૭૬) માન થયું અને તેથી નીર્ગોત્ર કમ (પૃ. ૧૬૬) બાંધ્યું. આથી એમને છેલે ભવે બ્રાહ્મણમાતાને પેટે જન્મ લે પડ્યો. મરીચિને જૈન સાધુનાં વ્રત પાળવાં કઠણ પડ્યાં, મન, વચન અને કાયા ઉપરને સંયમ પાળ કઠણ પર્યા; તેથી એમણે ત્રિદંડ ધારણ કરી ઉપદેશ દેવા માંડ્યો કે જે ત્રિદંડ ધારણ કરે તે મેક્ષ પામે. ઘણાએ એમનો બાધ સ્વીકાર્યો, એ બેધને તેમના શિષ્ય વિસ્તાર્યો. અત્યારે પણ એ સમ્પ્રદાય બ્રાહ્મણધર્મમાં છે અને તેના અનુયાયીઓ ત્રિદંડ ધારણ કરે છે.
કષભ નિર્વાણ પામ્યા પછી ૩ વર્ષ અને ૮ માસે, બે કેટિકેટિ સાગરેપમ પૂરા થયે, સુષમ–દુઃષમાં આપને અન્ત આવે.
૪ દુષમસુષમા દુષમસુષમા અરમાં કલ્પદ્રુમ રહ્યાં નહેતાં, મનુષ્ય તેવારે રેજરાજ ખાતાં ને પિતાને હાથે મહેનત મજુરી કરીને તેમને જીવનનિર્વાહ કરે પડતે. બધી વસ્તુસ્થિતિ બગડતી ચાલી હતી. આરમ્ભમાં શરીરનું પરિમાણ ૫૦૦ ધનુષનું હતું અને આયુ ૧ કોડ પૂર્વવર્ષનું હતું. મનુષ્યમાં દુઃખનું અને રોગનું પ્રમાણ વધે જતું હતું, અને મિથ્યાત્વ પણ વધ્યે જતું હતું. આ અર ૧ કેટિકેટિ સાગરેપમમાં ૪૨૦૦૦ વર્ષ છે તે તે ચાલે, અને તેમાં બાકીના બધા શલાકાપુરૂ થયા.
આ અરને લગભગ અરધે ભાગ ચાલ્યા ગયા પછી એટલે રાષભના નિર્વાણ પછી ૭૨ લાખ પૂર્વે ઉણું ૫૦ લાખ કેટિ સાગરેપમ ગયા ત્યારે ૨ જા તીર્થંકર પ્રષિત કેશલદેશમાં
ધ્યાના રાજા ગિતશત્રુ અને તેની રાણી વિનાને ત્યાં પુત્રરૂપે અવતર્યા. એ અજિતનાથ કહેવાણા. કારણકે તેઓ કષાયથી અજિત રહ્યા અથવા તે તેમની માતાએ જ્યારે એમને ગર્ભમાં ધારણ કર્યા, ત્યારે એમના પિતાથી રમતમાં એ અજિત રહ્યા. રાજકુમાર ઉછરે એમ એ ઉછર્યા, એમના પિતાએ જ્યારે દીક્ષા લીધી, ત્યારે રાજપાટે બેઠા, પછી દીક્ષા લીધી, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, લેકને