________________
(૧૯૫)
કર્મનાં મૂળ કારણ સંસારમાંથી બહાર નીકળવું હોય તે નવાં કર્મબંધનના મૂળ કારણ જાણી લેવા જોઈએ અને એ મૂળ કારણેને નાશ કરવું જોઈએ '
કર્મ બંધનનાં મૂળ કારણ નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાત્વ, (૨) વિરતિ, (૩) કાચ અને (૪) ચાર.
આ દરેક કારણના વળી અનેક પ્રકાર છે એ દરેક અમુક અમુક પ્રકારનાં કર્મબંધન ખડાં કરે છે. હવે એ કર્મબંધનનાં કારણ જ્યાં સુધી ઉપસ્થિત હોય, ત્યાં સુધી તે તે પ્રકારનાં કર્મ બંધન સ્વાભાવિક રીતે જ રહે છે, અને એ કારણ જ્યાં દૂર થયાં કે એ બન્ધન પણ દૂર થાય છે. એ બંધનનાં કારણ વ્યતિક્રમે નહિ, પણ અનુક્રમે જ દૂર થાય છે. આ રીતે વિચારતાં મિથ્યાત્વથી માંને તે મેક્ષ સુધીના માર્ગનાં ૧૪ પગથી (ગુજરાત) છે. એને વિવેક એ છે કે નીચેના પગથીઆ કરતાં તેની પાસેનું ઉચું પગથીઉં એટલા માટે ઉંચું છે કે ઉચેનામાં કર્મબંધનનું એક કારણ સર્વ અંશે કે કંઈક અંશે ઓછું થાય છે કે તેને જ અનુકૂળ કર્મબંધન પણ ઓછું થાય છે. કષાય સુધીનાં બધાં બંધકારણ દૂર થાય છે, એટલે જીવ માત્ર સુખસંવેદન (સાતવેદની) કર્મ જ બાંધે છે અને તેને ચેગની જ સાથે સંબંધ છે. તેથી વેગ જાય એટલે પછી કઈ પ્રકારનાં કર્મબંધન રહે નહિ અને મેક્ષપ્રાપ્તિ થાય.
ઘણાએક પાંચમું કારણ પ્રમઃ આપે છે, પણ કેટલાક એને અવિરતિને ભેદ જ માને છે.
તીર્થકર નામકર્મ, આહારક શરીર અને આહારક અંગોપાંગ-નામકર્મ એ ત્રણ કર્મને ઉપરનાં કોઈ કારણુ ઉત્પન્ન કરી શકતાં નથી; એ કર્મબંધન માત્ર ભાગ્યશાળી છને જ હોય છે; તીર્થકર નામકર્મ સમ્યજ્ઞાન દ્વારા બંધાય છે અને આહારકતિક વિરતિથી બંધાય છે.