________________
( ૧૭૩ )
હાથ સુધીની એમ ચાર રેખાએ કલ્પવી. જો આ ચારેય રેખા એકમેક સાથે સરખી થાય તા એના ઘાટ સુરેખ–સુરૂપ ગણાય; નહિ તે ખાકીના પાંચ પ્રકારમાંથી કાઇ એક પ્રકારનું ગણાય.
એ છ સંસ્થાન નીચે પ્રમાણે છેઃ
૧ સમચતુરણ સંસ્થાનઃ શરીર ખરાખર સુરેખ હાય.
૨ ન્યત્ર ધમિંઽત્ત સંસ્થાનઃ શરીરના ઉપરના ભાગ સુરેખ હાય, નીચેના ન હાય; તેથી એ શરીરને ન્યગ્રોધવૃક્ષ સાથે સરખાવી શકાય, ઉપરનુ` માઢું ને સુરૂપ, નીચેનું નાનું અને વરવુ’( વિરૂપ ).
૩ સારિ સંસ્થાનઃ નાભિ નીચેનું શરીર સુરેખ હાય, ઉપરનુ ન હાય.
૪ રુઘ્ન સંસ્થાનઃ શરીર કુબડું હાય, એટલે કે હાથ, પગ, માથું ને ગરદન સુરેખ હાય, પણ છાતી ને પેટ ન હાય.
૫ વામન સંસ્થાનઃ શરીર વામણું હાય, એટલે કે છાતી ને પેટ સુરેખ હોય, પણ હાથ પગ વગેરે ન હાય.
૬ દુખ્ત સંસ્થાનઃ આખુ` શરીર વિરૂપ હાય.
આ છ પ્રકારનાં શરીર સૌ જીવાને હાય છે; છતાં ચે દેવને માત્ર પહેલા પ્રકારનુ અને નારકીને તથા સમૂ་ન દ્વારા ઉત્પન્ન થએલા જીવાને માત્ર છઠ્ઠા પ્રકારનું સંસ્થાન હોય છે; તિય ચાને અને મનુષ્ચાને (તેથી સાધુઓને પણું ) છ ચે પ્રકારનાં સસ્થાન હાય છે.
એ પણ મહત્ત્વની વાત છે કે ઉંચા વિકાસ પામેલા અવચવવાળા જીવાને આદારિક શરીરમાં હાડકાં દૃઢ સમ્બન્ધે જોડાચેલા હાય છે. એવા સંબધ ( સંનન) ૬ પ્રકારના છેઃ
૧ વગ્રઋષમનારાપસંદનન એ સાથી ઉત્તમ પ્રકારના સાંધે છે. બે હાડકાંને અમુક રીતે એકમેક સાથે જોડેલાં હાય છે, તે