________________
(૨)
વનમાં આવતા Tunvodogidrxi (Gymnosophists ) તે આ નથી, કારણ કે એ નામ પૂર્ણ નગ્નતાએ નહિ પણ આ કપડે રહેનાર બ્રાહ્મણ તપસ્વીઓને અને તત્ત્વજ્ઞાને માટે ચેાજાયું હતુ. આ ભેદને અનુકૂળ પાંચમા સૈકાના અન્ત પૂર્વે થઈ ગએલા સિકિયેાસની ( Hesychios ) આ પ્રમાણે ટીપ છે....................
મધ્યકાળમાં જે થાડા યુરોપિયનાએ પૂર્વદેશામાં પ્રવાસ કરેલા, તેમના લેખામાંથી પણ જૈનો સંબંધીની કશી માહિતી આપણુને મળતી નથી; અને વાસ્કા ડા ગામાએ ( Vasco da Gama ) ભારતના જળમાર્ગ શેાધી કાઢવ્યો, ત્યારપછી પશ્ચિમના જે સાંસ્થા નિકા ત્યાં ગયા તેમણે પણ એમને વિષે બહુ ઘેાડું જ આપણને જણાવ્યું છે; સ્પષ્ટ રીતે જણાઇ આવતી એમની જીવરક્ષા અને તે કારણે એમણે સ્થાપેલી જીવા માટેની ઐષધશાળા ( પાંજરાપાળા ) વિષેનાં એમનાં પ્રખ્યાત લક્ષણા જેવી ઘેાડીઘણી માહિતી એમણે આપી છે એટલુ એજ.
અંગ્રેજી ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓએ અને કચેરીઓએ જ સાથી પ્રથમ આ વિષયમાં વિગતવાર તપાસ કરવા માંડીર, તેમના ધર્મ વિષેની નિશ્ચિત અને સ`ગ્રાહી હકીકત એચ. ટી. કાલબ્રૂકે ( H. T. Colebrooke, 1765-1887 ) આપીને પેાતાના માલિક ગ્રંથમાં પ્રસિદ્ધ કરી અને ખરી રીતે તે ભારતવિદ્યાના ( Indologic ) અનેક વિષયમાં પ્રથમ પ્રવેશ કરનાર એ જ પંડિત હતા. કાલબ્રૂકે આપેલાં વનને હારેસ હેમન વિલ્સને ( Horace Hayman Wilson, 1784-1860) Cazciui“ A yai sal ̈3;
આ બે માન્ય પડિતાનાં પુસ્તકા ઘણાં લાંબા કાળ સુધી એકમાત્ર પ્રમાણભૂત સાધન મનાતાં રહ્યાં અને ૧૯મા સૈકાના સારા પૂર્વાંમાં જૈનધર્મ સંબંધી સવે હકીકત એ જ પુસ્તકા આપતાં રહ્યાં. જૈન ગ્રન્થના સાથી પ્રથમ અનુવાદ કરવાનું માન તેા સ ંસ્કૃત ડાઇચ શબ્દકાષના સમ્પાદક એટા બેટિલ’કને (Otto Bothlingk) ઘટે છે, એણે રિયુ ( Ch. Rieu ) સાથે મળીને હેમચન્દ્રના શ્રમિયાન ચિન્તામર્માણના જન અનુવાદ ૧૮૪૭ માં કર્યા. વ. જે.