________________
(૧૭૦)
નારકીમાં મંધાયાં હાય પણ તે ભેગવાવા માંડ્યાં ના હાય ત્યાં સુધી એ સત્તારૂપે રહે છે.
6
કાં ૪ અંધાય છે ? કયાં કર્મો તરત જ ભાગવાવાં શરૂ થાય છે? અને કયાં કમ સાથે સાથે જ સંઘરાઇ સત્તાસ્વરૂપ પામે છે ? એનું વિગતવાર વિવરણ કર્મ ગ્રન્થેામાં આવે છે. આ બધા આત્મિક અંકશાસ્ત્ર ’ માં ( એક પ્રખ્યાત જૈન લેખકે આ નામ આપ્યુ છે) ડે ઉતરવાનુ છેાડી ૪ઉં છું અને જેને જૈનોના કર્માસિદ્ધાન્ત વિષે વધારે માહિતી મેળવવી હાય તેણે મારા એ વિષેના ગ્રન્થમાં જોવું, ત્યાં મેં વિસ્તારથી એ હકીકતા આપી છે.
અમુક પરિસ્થિતિમાં એવું પણ બને કે અમુક ક વહેલાં પકવતા ( ઉદ્દીરા ) પામે ને ત્યારે સાધારણ રીતે ફળવાં જોઇએ તેના કરતાં પણ વહેલાં ફળે. ખીજા કેટલાંક કર્મોની સ્થિતિમાં ઘટાડા ( આપવર્તના ) થાય છે અને કેટલાકમાં વધારા ( ઉદૂર્તના ) થાય છે. કેટલાકના રસ અથવા અનુભાગ બદલાય છે, એટલે કે અમુક પરિસ્થિતિમાં એક ઉત્તર પ્રકૃતિને બદલે બીજી પ્રકૃતિનાં ફળ ભાગવવાનાં થાય છે, પછી એ બીજી પ્રકૃતિનાં ક અંધાયાં હાય કે ન પણ ધાયાં હોય. કના આમ બદલાવાને સંક્ષ્મ કહે છે, પણ છતાં ચે આ પ્રકારના સંક્રમ ઉત્તર પ્રકૃતિનાં કર્મોમાં જ થાય છે, મૂળપ્રકૃતિનાં ક`માં તેા નહિ જ, અને વળી ઉત્તર પ્રકૃતિનાં ય બધાં કર્મીમાં નહિ
ક
ખ ધનવાળા જીવ. દેહી જીવનું શારીરિક જીવન. શરીર અને ઇન્દ્રિયેા.
જીવના નવા પુદ્ગલ સાથેના સંબંધ પ્રકટ થાય છે કે તરત જીવ નવા પૌલિક દેહ ધારણ કરે છે અને તેને આત્મપ્રદેશ વડે ભરી કાઢે છે, કારણ કે તે તેમાં વિસ્તાર પામે છે. આમ એક ભવમાં હાથીના ને ખીજા ભવમાં કીડીના દેહને સરખી રીતે ભરી કાઢે છે.