________________
( ૧૬૯)
જીવ જેમ પાપી, તેમ તેનાં કર્મીની સ્થિતિ લાંખી, તેનાં અશુભ કર્મફળના રસ મળવાન તથા શુભ કર્મફળના રસ નિ`ળ; શુદ્ધિ જેમ વધારે તેમ ક્રની સ્થિતિ તથા અશુભ કમળના રસ આછા અને શુભ કમફળના રસ વધારે.
કર્મફળ સંબ ંધે વિચાર કરતાં હિન્દુઓ કને ત્રણ વિભાગમાં મૂકે છે:
૧ યિમા એટલે વર્તમાનમાં જે તાજા કર્મી દરેક પળે નવાં નવાં કરવામાં આવે છે અને ચાલતા સમૂહમાં ઉમેરાય છે તે. આથી પાપપુણ્યના સંગ્રહમાં દરેક પળે ઉમેશ થયા કરે છે તે.
૨ પ્રાચ્ય એટલે જે કર્માએ પેાતાનાં ફળ આપવાં શરૂ કરી દીધાં છે અને જીવના નશીખરૂપ પ્રકટ થાય છે તે.
૩ સંચિત એટલે જે કર્મો પૂર્વાનાં કાર્યાંથી ગાઠવાઈ ગયાં છે ને પાછળથી પ્રસંગ મળતાં પેાતાના વિકાસ કરે છે તે.૧૭
આ ત્રણ પ્રકાર જૈનોએ પણ સ્વીકાર્યા છે, માત્ર એમનાં નામ ફેરવીને અનુક્રમે એમણે ૧ વન્ય ૨ ૩ચ અને ૩ સત્તા એ પ્રમાણે રાખ્યાં છે.
અમુક પ્રકારના કસ્વરૂપે પરમાણુના સમ્બન્ધમાં જીવનુ આવવુ તે મધ, તેથી એ નારકીક ખધ બાંધે છે એમ કાઈને વિષે કહ્યું હાય તા સમજવુ` કે એ પાતાનાં કથી એવા પ્રકારના પરમાણુઓના બંધ બાંધે છે કે જેથી પરિણામે-અન્તે તેને નરકમાં અવતાર લેવા પડશે.
કર્મના ફળનુ જે તે સમયે પ્રકટ થવું તે ઉદય. નારકીકબંધના ઉદય થયા છે, એટલે જે જીવે એ કબંધ માંધ્યા છે તે નરકમાં અવતર્યા છે ને ત્યાંની પીડા અનુભવે છે.
કમ થયાં ત્યાંથી ભાગવાવાનાં શરૂ થાય અથવા ખીજી રીતે ક્ષય પામે ત્યાં સુધી સધરાયેલાં કમ તે સત્તા કહેવાય.
२२