________________
(૧૬૫) ૬૮ પાનામકમથી સ્થૂલ શરીર પમાય છે.
૬૯ મ નામકર્મથી સૂક્ષ્મ અને આપણી ઇન્દ્રિયને અગચર શરીર પમાય છે.
૭૦ પર્યાપ્ત નામકર્મથી પિષણની, શરીરની, ઇન્દ્રિયની, શ્વાસશ્વાસની, ભાષાની તથા વિચારની શક્તિઓને પરિપૂર્ણ વિકાસ થાય છે.
૭૧ શ્રપર્યાપ્ત નામકમથી ઉપર જણાવેલી શક્તિઓને વિકાસ અપૂર્ણ રહે છે.
છર પ્રત્યે નામકર્મથી અમુક વિશિષ્ટ જુદું જુદું શરીર બંધાય છે.
૭૩ સાધારણ નામકર્મથી પિતાના વર્ગનાં ઘણું જીવોનું ભેળું એક સાધારણ શરીર બંધાય છે.
૭૪ સ્થિર નામકર્મથી દાંત, હાડકાં વગેરે સ્થિર અંગ બંધાય છે.
૭૫ સ્થિર નામકર્મથી કાન, વગેરે હાલતાં અંગ બંધાય છે.
૭૬ રામ નામકર્મથી શરીરને નાભિ ઉપરને ભાગ બંધાય છે ને તેથી તેને માથાવડે સ્પર્શ કરીએ તે આનંદ થાય છે.
૭૭ અશુમ નામકર્મથી શરીરને નાભિ નીચેને ભાગ બંધાય છે, એ અશુભ છે તેથી કેઈને પગવડે સ્પર્શ થાય તે માઠું લાગે છે.
૭૮ સુમરા નામકર્મથી જેણે કશે ઉપકાર ન કર્યો હોય તેના ઉપર પણ પ્રેમભાવ ઉપજે છે.
૭૯ ટુર્મા નામકર્મથી પ્રેમભાવને અભાવ થાય છે. ૮૦ સુસ્વર નામકર્મથી મૃદુ સ્વર બંધાય છે. ૮૧ સુસ્વર નામકર્મથી કઠેર સ્વર બંધાય છે.
૮૨ શહેર નામકર્મથી પ્રબોધક થવાય છે ને તેથી તેની વાણુને બીજા સ્વીકાર કરે છે.
૮૩ ગ્રાહેર નામકર્મથી પ્રબંધક થવાતું નથી.