________________
( ૧૫૨ )
લીએ કરે છે. પ્રારંભમાં મૂળતત્ત્વની વાતા કરે છે, પછી એના ભાગવિભાગ પાડી દે છે. પછી સમજાવવાને માટે પ્રસંગને અનુમૂળ થાડે કે વધારે અશે સંબંધ રાખનારી કઇ વસ્તુનુ ટાન્ત આપે છે. એટલુ' સમજાવીને વળી પાછા વિષયની એકેએક શાખામાં આગળ લઇ જાય છે અને અમુક વ્યવસ્થિત દૃષ્ટિબિન્દુએ લઈને વિષયને ખરાખર સમજાવે છે. એવાં ચાર દષ્ટિબિન્દુ આ પ્રમાણે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને માવ, જીવને એ દૃષ્ટિબિન્દુએ આમ જોઇ શકાય. નામગીવ એટલે જેનુ નામ જીવ પડ્યુ હોય તે. સ્થાપનાનાય એટલે જીવરૂપે જે ચિત્રાયા છે તે, ાનનીવ એટલે જીવ પાતે જે છે તે તેના ઉપરના ખીજા ગુણેાને બાદ કરતાં શુદ્ધ સ્વરૂપે રહે તે, અને માવાય એટલે જે તે કાળે જે તે સ્વરૂપે જીવ છે તે. વળી સૃષ્ટિના બીજા ૬ બિન્દુ છે. ભાવના, સંબંધ, ઉત્પત્તિકારણ, દેશ, કાળ ને વિભાગ. યાકોબી આ સ ́બંધમાં કહે છે કે-આ જોઇને પ્રાચીન (Quis, Quid, nhi (Quibus auxi luis, cur, Quomodo, Quando યાદ આવે છે. જેમકે (એ ષ્ટિબિંદુઆએ ) આમ પૂછી શકાય. “ સાચા ધર્મ કા ? કયાં જાય છે ? કયાંથી આવે છે? કયા દેશના છે? કેવડા મોટા છે ? કયી જાતિના છે ? ’” વળી પાછાં આ ૮ ઃિખ દુઆ પણ એ સાને બદલે મૂકાય છે. જો કે આ ૮ કાઈ પણ પ્રકારે પાછલામાં સમાઇ તા જાય છે; અસ્તિત્વ, સંખ્યા, સ્થાન, મહત્વ, આયુષ, વિભાગ, સ્થિતિ, મહત્વ કે લઘુત્વ.
જૈન દન સમજાવવાને જે પ્રણાલી સ્વીકારવામાં આવેલી છે તે ભારતવર્ષીના વાચકને તેા અનુકૂળ લાગશે, પણ ભારતની વિચારપ્રણાલીએ નહિ ટેવાયેલા યુરેપિયનને તે બહુ જ ભારે પડે છે. જૈનધર્મીના આજે અનેક ગ્રન્થા છે તે સાના સારાંશ આપવાને આ ગ્રન્થમાં પ્રયત્ન કર્યાં છે, પણ તેમ કરતાં ભારતપ્રણાલીના દાસભાવે સ્વીકાર નથી કરી લીધેા, યુરાપીઅન વાચકને ઉપચાગી થઇ પડે તેવા સ્વરૂપમાં અને મૂકવાના પ્રયત્ન કર્યો છે. જૈન દર્શનની સાથે સંબંધ રાખતા સિદ્ધાન્તાને અનુક્રમે મૂકવા અને તેમને સમજાવવા. પછી તેના વિભાગ દેખાડવા અને પછી