________________
(૧૦૦)
૭. છ પૂર્વત્ર ૧ ૩ત્તરાધ્યયન (ઉત્તરચન): એમાં સિદ્ધાન્ત ઉપર કથાઓ, દષ્ટાન્ત, ઉપમાઓ, સંવાદ અને ઉપદેશ આપેલા છે. - ૨ શાવર (વરચ); એમાં દિનચર્યાને આવશ્યક વિધિઓ આપેલા છે. પણ ત્યારપછી બીજા વિવિધ વિષયે સંબંધે પણ હકીકતે આપી છે.
૩ રાત્તિ (સયાતિય એમાં સાધુજીવનના નિયમ આવ્યા છે
૪ વિષ્ણુના (નિઝુત્તિ) એમાં સાધુઓએ દાન સ્વીકારવાન વિધિ આપેલા છે, કેટલાક એને બદલે શોધીનયુક્તિ કહે છે.
૪૫ આ, તથા તે ઉપરાંત બીજા ૨૦ કી, ૧૨ નિર્યુક્તિ અને બીજા કેટલાક ગ્રન્થ ઉમેરીને એકંદરે ૮૪ ધર્મગ્રન્થની ગણના કરવામાં આવે છે.
આ ગ્રામ ગ્રન્થન–શાસ્ત્રગ્રન્થને પરિપૂર્ણ કરવાને તેમાં બીજા જે ગ્રન્થની ગણના કરવામાં આવે છે, તે નિામ ગ્રન્થ અથવા પનિક છે અને તેની સંખ્યા ૩૬ ની છે.૧૩
ઉપર ગણાવેલા શ્વેતામ્બર ગ્રંથને બધાય શ્વેતાંબરે સરખી રીતે પ્રમાણભૂત માને છે એમ નથી. તેમને સ્થાનકવાસી સમ્મુદાય ૧૦ પ્રકીર્ણને, બીજા અને છઠ્ઠા છેદસૂત્રને તેમજ પિડનિર્યક્તિને પ્રમાણભૂત નથી માનતે. તેમના ધર્મગ્રંથોની સંખ્યા એ હિસાબે માત્ર ૩૨ છે. (પૃ. ૭૩ જોશે).
ઉપરના વિવરણમાં દરેક ગ્રંથ સામે તેમને વિષય બતાવ્યા છે, તે ઉપરથી જોઈ શકાશે કે એમાં કેટલા બધા વિષયોનો સમાવેશ છે. વધારે ઉંડા ઉતરવાથી એથી યે વધારે વિષય જડશે, કેમકે દરેક ગ્રન્થના પિતાના ખાસ વિષય સાથે કંઈ લેવાદેવા નહિ એવા અનેક વિષ, પ્રક્ષિત કે ઉક્ષિપ્ત સ્વરૂપે, એ ગ્રન્થમાં અનેક છે અને તેથી તે વિષય ઉપર કશું ધ્યાન અપાતું નથી.