________________
कीया से बात भुडी है । कालके दोष करके चारीत्रहीण होय गये परंतु चारीत्ररहीत नही होय । उनाके पास चारित्र धर्म नहि कहे तो अरु उनाते उपरांत श्रीमहावीरस्वामी के तीर्थ में चरित्रीया कोण है ? जिसमे चारित्र धर्म पाइए ते कहो ।
હવે જુઓ ! સ્વમત અને પરમતમાં જૈનના સાધુને મોહપત્તિ હાથમાં કહી છે અને જ્યારે બોલે ત્યારે મોઢે રાખીને બોલે. વળી સોમીલ સંન્યાસીને જિનમતમાં મોટું બાંધેલું કહ્યું અને શિવપુરાણમાં અધ્યાય-૨૧માં જૈનમુનિ હાથમાં મોહપત્તિ રાખે છે.
તથા કેટલાક કહે છે - જ્યારે બાર વર્ષે દુષ્કાળ પડ્યો ત્યારે સાધુઓને આહાર પાણીની પ્રાપ્તિ થઈ નહિ. ઉત્તમ સાધુઓએ અનશન કરી લીધું. કેટલાક છૂટા થઈ ગયા. માત્ર તે વેશધારી બની ગયા. આ વાત સૂત્ર વિરુદ્ધ કરે છે. ભોલા લોકોના મનમાં ડખો ટંટો ઊભો કરીને પોતાના મતની સ્થાપના કરી છે. નયથી વિચારીએ તો આ વાત સાચી લાગે છે. પરંતુ એકાન્ત તીર્થનો ઉચ્છેદ કહ્યો તે વાત ખોટી છે. કાળના દોષે હીન ચારિત્રવાળા થઈ ગયા પરંતુ ચારિત્ર રહિત નથી થયા. તેઓની પાસે ચારિત્ર ધર્મનો નિષેધ કરીએ તો તેઓ સિવાય શ્રી ભગવાન મહાવીરના તીર્થમાં ચારિત્રી કોને કહેવા ? જેમાં ચારિત્ર મળે તે કહો. સા.પા. ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશ-૮:
जंबुदिवे णं भंते दिवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतीयं कालं तीत्थे अणुसज्जिस्सति गोयमा जंबुदिवे२ भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगवीसं वाससहस्साई तिथ्थे अणुसज्जिस्सति ॥
इस पाठ को देखतां श्रीमहावीरस्वामी के शिष्या नमिष्यंते २१००० हजार वरस लगे तीर्थ चालेगा जे कोइ बीचमें चतुर्विध संघका विच्छेद कहता हे ते निन्हव जाणवो ।
આ પાઠ જોતાં મહાવીર સ્વામીની શિષ્ય પરંપરા - તીર્થ ૨૧ હજાર વર્ષ ચાલશે. જે કોઈ વચમાં ચર્તુવિધ સંઘનો વિચ્છેદ કહે છે તે નિcવ જાણવા. સા.પા.૬૭ સંબોધસત્તરી : ___ एगो साहु एगा य साहुणी सावओ वा सड्डी वा आणाजुत्तो संघो सेसो पुण अट्ठीसंघाओ २९ सुहसीला उ सच्छंदचारिणो वेरिणो शिवपहस्स आणाभट्ठाओ बहुजणाओ मा भणह संघुत्ति २८ ॥ 9 કેસ પહેંવાર |
મોરપત્તી વર્ષો
જ ૬૭