SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગના વચનને ઉત્થાપે. પોતાના આગળના વડીલોના વચનની પુષ્ટી કરે પરંતુ એમ ન વિચારે કે તીર્થંકર ગણધર અને શુદ્ધપૂર્વાચાર્યથી કોણ ચઢતા જ્ઞાની છે ? તેની સામાચા૨ી હું આરું. મારે તો ભગવાનની સમાચારી સ્વીકારવી ઉચિત છે. તથા જે સામાચારી શ્રી સુધર્મા સ્વામીએ જંબૂ સ્વામીને શીખડાવી તે સામાચારી તથા પરંપરા સમ્યગ્દષ્ટિને આદરવી ઉચિત છે તથા સહવી ઉચિત છે. એનાથી વિપરીત સામાચારી આદરવી ઉચિત નથી. કહ્યું છે - નં સર્જા તં कीरइ जं न सककइ तस्स सद्दहणा, सद्दहमाणोवि जीवो पावइ अयरामरं थाणं ||१|| ઇતિ હરિભદ્રસૂરિ વચનાત્ એમ જાણીને તત્કાલ સ્વચ્છંદીની સામાચારી વોસિરાવીને પરંપરાની સામાચા૨ીને જે સ્વીકારી લે તે જીવ સુલભબોધિ જાણવો. તથા કોઈક સ્વચ્છંદી મૂઢ જૂઠ્ઠો કદાગ્રહ કરે તે તથા બીજા કેટલાક એમ કહે છે - આ તો પછીના પંડિત થયા છે. તે આગળના મૂર્ખ હતા ? હવે તમે ઘણા ચતુર પાક્યા છો વિગેરે મોટી વાતો કરે છે. પરંતુ કર્મના ઉદયથી તત્ત્વવિચાર કરતા નથી. જ્ઞાની પુરુષોએ તેઓની સંગતી કરવી ઉચિત નથી. તે જીવો દુર્લભ બોધિ છે. તેઓને તત્ત્વ વિચાર સુઝે નહિ. તે જીવોને કશું વશ નથી. તે જીવો તો નિશ્ચય નયથી સિદ્ધ સ્વરૂપી છે. જ્યારે ભવસ્થિતિનો પરિપાક થશે ત્યારે વીતરાગના વચનને શુદ્ધ માનશે એમ જાણીને બધા જ જીવો ઉપર મૈત્રીભાવ રાખવો જોઈએ. કોઈ સાથે વિરોધ કરવો નહિ. હિતશિક્ષા આપવી. પછી તેનું ભાગ્ય ઈત્યાદિ.. સા.પા. ૬૫ શિવપુરાણ અધ્યન-૧ : मुंडमलिनवस्त्रं च गुंफीपात्रसमन्वितं दधानं पुंजिकां हस्ते चालयंश्च पदे पदे वस्त्रहस्तं तथा हस्तं क्षिप्यमानं मुखे सदा धर्मेति व्याहरतं च नमस्कृत्य हरः स्थितः ॥ अब देखो स्वमत परमत में जैन साधु के मुखपत्ति हाथ में कहे अरु जब बोले तब मुख ढांकके बोले । इति रहस्यं । अने वली सोमिल सन्यासीकी जिनागम में बंधी कही, अने शिवपुराण में अध्याय २१ मध्ये जैनी मुनी हाथ में वस्त्र रखे छे । तथा एकेक कहते है जब बारा बरसी काल पडया तब साधाको आहार पाणी की प्राप्ति न हुइ जब उत्तम साधांने तो संथारे कर दीये । केतक मोकले होय गय । वेषधारि होय गया । एह बात सूत्र विरुद्ध कहे है । भोले लोकांके मनमे १ घोवा घालके आपणा मत थापन कीया है । नय करके विचारीए तो एह बात ठीक है परंतु एकांत तीर्थ का उच्छेद 9. શા ! - ६६ मोहपत्ती चर्चा
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy