________________
અહીં પણ શ્રાવકને મોઢું બાંધેલો બેઠો કહ્યો નથી. આ મુખ બાંધવાની વિડંબના કયાંથી નીકળી છે તેનો વિચાર કરવો જોઈએ. સંવત ૧૭૩૧માં ઋષી લવજી વગેરે ત્રણ જણા લોંકામાંથી નીકળ્યા છે તેઓએ મોઢું બાંધ્યું છે. सा.पा. ८१. उपासदृशा सूत्र अध्ययन-४ :
जहा आणंदो तहेव पडिवज्रए जहा व समणस्स भगवओ महावीरस्स धम्मपत्रति विहरइ तएणं तस्स सुरादेवस्स समणोवासगस्स पुव्यरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउन्भविथा ॥
इहां चौथा सुरादेव समीपे एक देवता आव्या । इहांबी श्रावक का मुख बंध्या होया कह्या नथी । सोमील सन्यासीने मुख बंध्या छे । तिसको प्रभु ने मुखबंध्या कह्या । श्रावकने मुख बांध्या नहि । प्रभुने मुख बांध्या कह्या नही । जे कोइ मुख बांधे है ते सोमल की समाचारीमें छे । तथा कोइ मुख बांधे तो उसकी इच्छा | श्रावकोने मुखबंध के वीचरना नहि । इत्यादिक विचारी जोजो । विचार विना जीव केवली प्ररूप्या धर्म नही पावता । इति तत्वं ॥
અહીં ચોથા સુરાદેવ શ્રાવક પાસે એકદેવ આવ્યો. અહીં પણ શ્રાવકનું મોઢું બાંધેલું હતું તેમ કહ્યું નથી. સોમીલ સંન્યાસીએ મુખ બાંધ્યું છે. તેને પ્રભુએં મોઢું બાંધેલો કહ્યો છે. શ્રાવક મોઢું બાંધેલો નથી. તેથી પ્રભુએ મોઢું બાંધેલો કહ્યો નથી. જે કોઈ બાંધે છે તે સોમીલની સામાચારીમાં છે. તે પ્રમાણે કોઈ મોટું બાંધે તો તેની ઈચ્છા. શ્રાવકોને મોઢું બાંધી વિચરવાનું નથી વગેરે વિચારી જોજો ! વિચાર વિના જીવ કેવલી ભાખેલો ધર્મ પામે નહિ, ‘ઇતિ તત્ત્વ'
सा.पा. २ 'पासदृशा अध्ययन-प :
जहा आणंदो तहा गिरिधम्मं पडिवाइ सेसं जहा कामदेवे जाव धम्मपन्नतिं विहरइ । तए णं तस्स चुल्लसयग पुव्वरत्तावरत्तकाले एगे देवे अंतियं जाव असिं गहाय एवं वयासी हं भो चुल्लं जाव न भंजसि ॥
इहां पिण देवता आया कह्या छे परंतु सोमील सन्यासी की तरा मुख बांधके बैठा तो कह्या नही । एसा निंदनीक वेस श्रावक बंधे ? अपीतु न बंधे । एसे उत्तम पुरुषा का एसा निंदनीक वेस कीम होवे ? एतो प्रभु के लघु बेटे छै । महा प्रभावीक पुरुष है ||
मोहपत्ती चर्चा
६०
*