SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ તો ક્યારેક જ હોય છે. તેઓએ કારણ જાણીને નથી બાંધ્યું. પણ સાધુનું લીંગ જાણીને બાંધ્યું છે. જેઓ નથી બાંધતા તેઓને અન્યલીંગી જાણે છે. આ વાત બુદ્ધિમાને વિચારવી ઉચિત છે. सu.५८.४% उत्तराध्यनसूत्र-अध्य० २८ प्रश्न-४३ : पडिरुवयाए णं भंते जीवे किं जणयइ ? पडिरुवयाए णं लाघवियं जणयइ लहुभूए णं जीवे अप्पमत्ते पागडलिंगे पसत्थलिंगे विसुद्धसमत्ते सत्तसमिइसमत्ते सव्वपाणभूयजीवसत्तेसु विससणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतवसमिइसमनागए आवि भवइ ॥ इहां साधु का वेस सर्व प्राणभूत जीवां को हितकारी विश्वासकारि भगवंते कह्या ते खरो । परंतु मुखबंधे वेसको देख के तो प्रत्यक्ष जीव को अहितकारी दीसे छे- बालक डरे छे, ढोर भगे छे, कुत्ते भौके छे तथा कीसे अजाण के घर में प्रवेस करे छे ते बाइया देख के आखदीया हे- हे बाइ ! ए कुण छे मुखबंध्या ? इस प्रमाणते एही संभव होता हे-मुखबंधा वेस मुनि का नही । मुनि का वेस तो साताकारि हे । मुखबंध्या वेस तो प्रत्यक्ष भंडीरुप छे । एसा मुनि का वेस प्रभु कहे ? अपितु न कहे । मत पख छोड़ के ज्ञान दृष्टी कर देखो । मुनि तो जगत में पूज्यनिक छे । भगवंते अपणे मुखसे मुनि को पूज्य कह्या छे । पूज्य तो तिसकों कहिये जिसको जगत पूजे । मुखबंधा लिंग तो सम्यग्दृष्टी देवताने वारंवार निंद्या छे ते पाठ आगे लखींगे छे । અહીં સાધુનો વેશ બધાય જીવોને હિતકારી વિશ્વાસકારી કહ્યો છે તે સાચું પરંતુ મુખધંધા વેશને જોઈને તો પ્રત્યેક જીવને અહિતકારી દેખાય છે, બાળકો બીએ છે, પશુઓ ભાગે છે, કુતરાઓ ભસે છે તથા કોઈ અજાણ્યા ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે જોઈને બહેનો બોલે છે - હે બહેન ! આ કોણ છે મુખબંધો ? આ પ્રમાણથી આ જ સંભવ લાગે છે. મુખ્યબંધો વેશ મુનિનો નથી, મુનિનો વેશ તો શાતાકારી છે. મુખ્યબંધો વેશ તો પ્રત્યક્ષ વિડંબનાકારી છે. આવો મુનિનો વેશ પ્રભુ ઉપદેશે ? અર્થાત્ નહિ જ ઉપદેશે. મત પક્ષ છોડીને જ્ઞાનદેષ્ટિ કરજો ! મુનિ જગતમાં પૂજનીક છે. ભગવાને પોતાના મુખથી મુનિને પૂજ્ય કહ્યા છે. પૂજ્ય તો તેને કહીએ જેને જગત પૂજે. મુખ બાંધવું લીંગ તો સમ્યગ્દષ્ટિ દેવતાએ વારંવાર નિંદ્ય છે તે પાઠ આગળ લખીશું. ४० * मोहपत्ती चर्चा
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy