SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ કહે છે - મોહપત્તિ કહી છે તેથી તો સદા મોઢું બાંધે છે ? આનો ઉત્તર - રજોહરણ કહ્યું છે તેથી સદા પૂંજવું પ્રમાજવું જોઈએ. જો પૂંજવાનું કામ પડે તો પૂંજવાનું છે તો કામ પડે તો મોઢું ઢાંકવાનું છે. સદા ઢાંકવાનું કંઈ કામ નથી. હે ભવ્ય જીવો ! ખેંચતાણમાં કશો સાર નથી. सा.पा. ४५ महानिशीथ यूसीडा : कोट्टियाए वा मुहणंतगेण वा विणा इरीयं पडिक्कमे मिछुकडं पुरीमहुं वा ॥ इहां पिण कन्ना विषे मुखपत्ति थापवाना डंड कह्या छे । इस प्रमाणते ही संभव होता हे मुख बंधणा छे ते आपणा छंदा छे । शीश्य कहे छे - स्वामीजी ! गौतमजीने मृगाराणी के कहेसेती मुख बंध्या छे ते पिण आपणा छंदा थया ? तीसका उत्तर - हे शीश्य ! गौतमस्वामीने राणी के कहेते व्यवहार निमित्त मुख बंध्या छे । लिंग थापन नही कीया । कन्ना विषे तागा पायके तथा 'गलीया करायके तो नथी मुख बांध्या ? तथा साधु का वेस जाणि नही मुख बंध्या । जिम साधु का सीर दुखेते तथा फोडा आदिक निकसेते बांध लेवे छे परंतु साधुका लिंग थापन तो नथी करतो । अब तो जौणसे मुख बंधता है न सो साधु का लिंग जाण के बांधते हे । तीनाकी एसी विचार नथी जो हमाने कारणे मुख बांध्या छे । कारण वदीत होवेगा तब छोड देवांगे । कारण तो कदेहि पडता है । इनाने कारण जाणी नथी बांध्या । इनाने तो साधु का लिंग जाणि बांध्या छे । जौणसे नहि बांधते तिनाको अणलिंगी जाणते है । एह बात बुद्धिवंत को विचारणी जोग्य है । इति तत्त्वं ॥ અહીં પણ કાન ઉપર મોહપત્તિ રાખવાથી દંડ પ્રાયશ્ચિત કહ્યો છે. આજ પ્રમાણથી આજ સંભવે છે. મુખ બાંધવું છે તે પોતાની સ્વચ્છંદતા છે. શિષ્ય કહે છે સ્વામીજી ! ગૌતમસ્વામીએ મૃગારાણીના કહેવાથી મોઢું બાંધ્યું છે તે પણ પોતાની સ્વચ્છંદતા થઈ ને ? ઉત્તર - હે શિષ્ય ! ગૌતમસ્વામીએ રાણીના કહેવાથી વ્યવહાર માટે મોઢું બાંધ્યું છે. લીંગનું સ્થાપન નથી કર્યું. કાનમાં દોરા જોડીને તથા છેદ કરાવીને તો મોઢું બાંધ્યું નથી ને ? તે પ્રમાણે તું જાણ કે મુખ બાંધવું સાધુનો વેશ નથી. જેમ સાધુનું માથું દુઃખે અથવા ફોલ્લા આદિ નીકળે તો વસ્ત્ર બાંધી લે છે. પરંતુ સાધુનું લીંગ તો સ્થાપન નથી કરતો ને ? વર્તમાનમાં તો જે મોઢું બાંધે છે તે સાધુનું લીંગ જાણીને બાંધે છે. તેઓને આવો વિચાર નથી કે અમે કા૨ણે મોઢું બાંધ્યું છે. કારણ ચાલ્યું જશે ત્યારે છોડી દઈશું. मोहपत्ती चर्चा * ३९
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy