________________
૧૩. કલ્યાણ કારી અંગવાલો (વિના ખોડ દેખાવડો). ૧૪. શ્રધ્ધાવંત જૈન ધર્મમાં પ્રીતિવાળો. ૧૫. સ્થિર ચિત્તવાળો (પ્રતિજ્ઞાપાલક).
૧૬. દીક્ષા લેવાને ગુરૂ સમીપે આવેલો. કાઉસ્સગ્નનાં ૧૬ આગાર: ૧. ઉંચો શ્વાસ લેવો, ૨. નીચો શ્વાસ લેવો, ૩. ખાંસી આવવી, ૪. છીંક ખાવી,
૫. બગાસુ ખાવું, ૬. ઓડકાર ખાવો, ૭. અધૌવાત થવો, ૮. ચકરી આવવી, ૯. વમન થવું, ૧૦. સુક્ષ્મ અંગ સંચાર, ૧૧. સુક્ષ્મ મલ સંચાર ૧૨. આંખ ફરકવી, ૧૩. અંગ ઢાંકવું અગ્નિ વિગેરેથી, ૧૪. પંચેન્દ્રિયના વધથી, ૧૫. રાજા ચોરના ભયથી, ૧૬. સર્પ વિંછુના ઉપદ્રવથી બીજે જવું પડે વિગેરે ૧૬ નપુસક=૧૦ અયોગ્ય + ૬ યોગ્ય દીક્ષાને: ૧. પંડક અયોગ્ય દીક્ષાને, ૨. વાતિક અયોગ્ય દીક્ષાને, ૩. કલિબ અયોગ્ય દીક્ષાને, ૪. કુંભી અયોગ્ય દીક્ષાને, ૫. ઈર્ષાળુ અયોગ્ય દીક્ષાને, ૬. શકુની અયોગ્ય દીક્ષાને, ૭. તત્કર્મ સેવી અયોગ્ય દીક્ષાને, ૮. પક્ષીકા પક્ષીક અયોગ્ય દીક્ષાને, ૯. સૌ ગંધક અયોગ્ય દીક્ષાને, ૧૦. આસક્ત અયોગ્ય દીક્ષાને, ૧૧. વાધક યોગ્ય દીક્ષાને, ૧૨. ચિપ્રિત યોગ્ય દીક્ષાને, ૧૩. મંત્રથી યોગ્ય દીક્ષાને, ૧૪. ઔષધથી યોગ્ય દીક્ષાને, ૧૫. ઋષિસાપ યોગ્ય દીક્ષાને, ૧૬. ભુવનપત્યા યોગ્ય દીક્ષાને
શીળા વચન જાણે પ્રદેશ
દેવા લાયક ગણાય ૩ એક વચન, દીવચન, બહુવચન જાણે તે. ૩ પુરૂષલીંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ જાણે તે. ૭ આધ્યાત્મિક વચન અને અંતરનું વચન જાણે તે. ૮ ઉપનીત વચન અને પ્રશંસા કારક વચન જાણે તે. ૯ ઉપનીય,અપનીય વચનને પહેલાં પ્રશંસી પછી નીંદા કરવી. ૧૦ અપનીત,ઉપનીત વચનને પહેલાં નિંદી પછી પ્રશંસા કરવી.
કનકકુપા સંગ્રહ
૭૩