________________
૧૧ અપનતિ અને પરનિંદાનું વચન જાણે તે. ૧૨ અતીત વચન ગયા કાળનું જેમ કે ગયે કાળે અનંતા જિન થયા. ૧૩ વર્તમાન વચને વર્તમાન કાળની વ્યાખ્યા કરે છે. ૧૪ અનાગત વચન આવતા કાળનું વચન જાણે તે. ૧૫ પ્રત્યક્ષ વચન તે એણે મને કહ્યું તે. ૧૬ પરોક્ષ વચન તે ભગવાન કહી ગયા છે.
શત૨ વધુ વક ભાગવત શ્રાવકનાં ૧૭ લક્ષણો: ૧. સ્ત્રી ત્યાગ પરિણામ, ૨. ઈન્દ્રિય નિરોધક, ૩. અર્થને અસાર જાણે, ૪. સંસારને વિટંબન માને, ૫. વિષયોને કિપાક + ફળ, માને ૬. આરંભ તીવ્ર ન કરે, ૭. ઘર વાસને જેલ સમાન માને, ૮. દર્શન શુધ્ધિ કરે, ૯. ગાડહરીપ્રવાહમાં તણાય નહિ, ૧૦. આગમઅનુસારી પ્રવૃતિ, ૧૧. યથાશક્તિદાનાદિ પ્રવૃત્તિ, ૧૨. વીહીક. ધર્મમાં શરમાય નહિ, ૧૩. અરક્ત દ્રષ્ટિ,
૧૪. મધ્યસ્થ, ૧૫. અસંબદ્ધ સર્વપદાર્થોને ક્ષણિક વિચારે, ૧૬. પરાર્થકામોપભોગી, ૧૭. વેશ્યાવત્ ઘરવાસ પાળનાર ૧૭ શાસ્ત્રો: ૧. બુધ્ધિનું, ૨. છંદ, ૩. અલંકાર,
૪. કાવ્ય, ૫. નાટક, ૬. વાદ, ૭. વિદ્યા,
૮. વાસ્તુ, ૯. વિજ્ઞાન, ૧૦. કળા, ૧૧. કૃત, ૧૨. કલ્પ, ૧૩. શિક્ષ, ૧૪. લક્ષણ, ૧૫. પૂરાણ, ૧૬. મંત્ર, ૧૭. સિદ્ધાંત
૪. બલાચ,
૧૭ મરણ:
૧. આવિચી, ૫. વિસર્ત, ૭૪.
૨. અવધિ, ૬. અંત:શલ્ય,
૩. આત્યંતિકા, ૭. તદ્રભવ,
૮. બાળ,
કનકકૃપા સંગ્રહ