________________
૧૬ વિધ્યાદેવીયો: ૧. રોહિણી, ૨. પ્રજ્ઞપ્તિ, ૩. વજશૃંખલા, ૪. વજંકુશી, ૫. ચકેશ્વરી, ૬. નરદતા, ૭. કાળી, ૮. મહાકાળી, ૯. ગૌરી,
૧૦. ગંધારી, ૧૧. મહાજ્વાલા, ૧૨. માનવી, ૧૩. વૈરોયા, ૧૪. અષ્ણુપ્તા, ૧૫. માનસીક, ૧૬. મહામાનસી ઉપાધ્યાયની ૧૬ ઉપમા: ૧. દુધ ભર્યો દક્ષિણાવર્ત શંખપરે શોભનિક, ૨. નયભાવ પ્રમાણ પ્રવીણ, ૩. અશ્વ,
૪. ગજ, ૫. વૃષભ,
૬. સિંહસરિખા, ૭. અદીન,
૮. વાસુદેવ, ૯. ચકવર્તી,
૧૦. ઈન્દ્ર ઉપમા જોગ, ૧૧. સૂર્ય,
૧૨. ચંદ્ર પર દીપતા, ૧૩. જંબુ,
૧૪. સિતાનદિ, ૧૫. મેરૂગિરી,
૧૬. સ્વયંભૂરમણસમુદ્ર ઈતિ. દીક્ષા લેવાને ખરા અધિકારીના ૧૬ ગુણ:
૧. આર્ય દેશમાં ઉત્પન્ન થયેલો તેવો. ૨. ઉચ્ચ જાતિ અને કુળવાળો. ૩. ઘણા ભાગે કર્મરૂપ મળ ક્ષય પામ્યા હોય તેવો. ૪. અને તેથી કરીને નિર્મળ બુધ્ધિવાળો. - ૫. સર્વ પ્રકારે સંસારની અસારતા જાણનાર તેવો. ૬. સંસાર ઉપર વૈરાગ્યભાવ ધરનાર. ૭. અલ્પ કયાયવાલો (કોધ, માન, માયા, લોભ વિનાનો). ૮. અલ્પ હાષ્ય ષટક (નો કષાય) વાળો. ૯. સદાય કરેલા ગુણને જાણનારો. ૧૦. વિનયવંત (વિનયના પ્રકારની જાણ). ૧૧. પહેલાંથી જ રાજા પ્રધાન અને ગામ લોકોથી માન પામેલો. ૧૨. કોઈનો પણ દ્રોહનહિ કરનારો તેવો.
૭૨
કનકકુપા સંગ્રહ