________________
(૯) પુરૂષલિંગે સિધ્ધ
(૧૦) નપુંસકલિંગે સિધ્ધ (૧૧) પ્રત્યેક બુધ્ધ સિધ્ધ
(૧૨) સ્વયંબુધ્ધ (૧૩) બુધબોધિત સિધ્ધ .(૧૪) એક સિધ્ધ (૧૫) અનેક સિધ્ધ દીક્ષા આપનાર લાયક ગુરૂના ૧૫ ગુણ: (૧) વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરનાર એવા. (૨) સમ્ય રીતે ગુરૂકુળની ઉપાસના કરનાર એવા. (૩) અખંડ શુધ્ધ શીલ પાલનાર એવા. (૪) સમ્ય પ્રકારે આગમનો અભ્યાસ કરનાર એવા. (૫) તેથી નિર્મળ બોધને લીધે તત્વના જાણકાર એવા. (૬) ઉપશાંત સમભાવિ. (૭) સંઘનું હિત કરનાર કરાવનાર તત્પર એવા. (૮) પ્રાણી માત્રનું કલ્યાણ કરવામાં મશગુલ એવા. (૯) જેનું વચન સર્વમાન્ય રાખે તેવા. (૧૦) ગુણી પુરૂષોને અનુસરી વર્તનારા એવા. આ (૧૧) ગંભીર હ્યદયવાળા એવા. (૧૨) વિષાદ(શોક-સંતા૫)રહિત(આનંદી)એવા. (૧૩) ઉપશમ લબ્ધિવાળા(સિધ્ધિ સંપન્ન)એવા. (૧૪) સિધ્ધાંતના અર્થનો ઉપદેશ આપનાર એવા. (૧૫) ગુરૂ પાસેથી ગુરૂ પદ મેળવનાર એવા.
સોળ વસ્તુ વર્ણન ૧૬ અધ્યયનો: સુયગડાંગ સૂત્રનાં ૧૬ અધ્યયનો ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગપરિણા, . (૪) ઈન્દીપરિણા, ૫. નરક વિભક્તિ, ૬. મહાવીરથઈ, ૭. કુશીલપરિભાષિત, (૮) સકામઅકામ વીર્ય, ૯. ધર્મ, ૧૦. સમાધિ, ૧૧. મોક્ષમાર્ગ, (૧૨) સમવસરણ, ૧૩. માથા તથિક ૧૪. ગ્રંથ, ૧૫. ચમકીય (૧૬) ગાહા ષોડશ.
કનક કપા એરહ.