________________
૪. સંથારા ઉપર પ્રતિક્રમણ કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૫. માંડલે પ્રતિક્રમણ ના કરે તો ફરી ઉઠામણ કરે. ૬. કુશીલીયાને વંદન કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૭. સંઘને ખમાવ્યા પછી પડીક્કમે તો ઉઠામણ કરે. ૮. પોરિસી ભણાવ્યા પહેલાં સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૯. દિવસે સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૦. કાજો લીધા વિના સક્ઝાય કરે તો ઉપવાસનો દંડ. ૧૧. અવિધિએ પડિલેહણ કરે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૨. નિત્ય પડિલેહણ ના કરે તો ઉપવાસની આલોચના. ૧૩. પડિલેહણ વિનાનાં વસ્ત્ર વાપરે તો ફરી ઉઠામણ કરે. ૧૪. કાજો અણઉધ્ધર્યો પ્રતિક્રમણ કરે તો ફરી ઉઠામણ કરે. ૧૫. ઈરિયાવહીયાં લાગ્યા છતાં પડીકમે ના તો ચૌથભતું પ્રાયશ્ચિત.
પંદ૨ અંદાળ. ૧ ઈંગાલ કર્મ
૨ વન કર્મ ૩ સાડી કર્મ
૪ ભાડી કર્મ ૫ ફોડી કર્મ
૬ દંત વાણિજ્ય ૭ લખ વાણિજ્ય
૮ રસ વાણિજ્ય ૯ કેશ વાણિજ્ય
૧૦ વિષ વાણિજ્ય ૧૧ યંત્રપિલણ કર્મ
૧૨ નિલાંછન કર્મ ૧૩ દિવ્ય કર્મ
૧૪ શોષણ કર્મ ૧૫ અસતિપોષણ કર્મ. સિધ્ધના ૧૫ ભેદ: (૧) જિન સિધ્ધ
(૨) અજિન સિધ્ધ (૩) તીર્થ સિધ્ધ
(૪) અતીર્થ સિધ્ધ (૫) ગૃહલિંગે સિધ્ધ
(૬) અન્યલિંગે સિધ્ધ (૭) સ્વલિંગે સિધ્ધ
(૮) સ્ત્રીલિંગે સિધ્ધ
કનકૃપા સંરહ