________________
૯. કળશ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન, ૧૩. રત્નનો રાશિ, ૧૪. નિધૂમ અગ્નિ જીવના ૧૪ ભેદ: ૧. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા
૨. સુક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તા, ૩. બાદર એકેન્દ્રિય પર્યાપ્તા, ૪. બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા, ૫. બેઈન્દ્રિય પર્યાપ્તા,
૬. બેઈન્દ્રિય અપર્યાપ્તા, ૭. તે ઈન્દ્રિય પર્યાપ્તા,
૮. તેઈન્દ્રિય અપર્યાપ્તા, ૮. ચઉરિન્દ્રિય પર્યાપ્તા,
૧૦. ચઉરિન્દ્રિય અપર્યાપ્તા, ૧૧. સંજ્ઞી પંચીન્દ્રિય પર્યાપ્તા, ૧૨. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા, ૧૩. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા, ૧૪. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા અજીવના ૧૪ ભેદ: ૧. ધર્માસ્તિકાય સ્કંધ ૨. ધર્માસ્તિકાય દેશ ૩. ધર્માસ્તિકાયપ્રદેશ, ૪. અધર્માસ્તિકાય સ્કંધ ૫. અધર્માસ્તિકાય દેશ ૬. અધર્માસ્તિકાયપ્રદેશ, ૭. આકાશાસ્તિકાય સ્કંધ ૮. આકાશાસ્તિકાય દેશ ૯. આકાશાસ્તિકાય પ્રદેશ, ૧૦. પુદ્ગ્લાસ્તિકાય સ્કંધ ૧૧. પુદ્ગ્લાસ્તિકાય દેશ ૧૨. પુદ્ગ્લાસ્તિકાય પ્રદેશ ૧૩. પુદ્ગ્લાસ્તિકાય પરમાણું ૧૪. કાળ
પંદર વસ્તુ વર્ણન ૧૫ પરમાધામ :
૧. અંબ, ૨. અંબરિષ, ૩. શ્યામ, ૪. સબલ, ૫. રૂદ્ર, ૬. ઉપરૌદ્, ૭. કાળ, ૮. મહાકાળ, ૯. અસિપત્ર, ૧૦. વન, ૧૧. કુંભી, ૧૨. વાલુકા, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર, ૧૫. મહાઘોષ પંચ મહાવ્રતધારી સાધુઓની આવશ્યક કરાગીના ૧૫ ભેદ: ૧. હમેશાં પ્રતિક્રમણ ના કરે તો ફરીને ઉઠામણ કરે. ૨. બેઠાં બેઠાં પ્રતિકમણ કરે તો ઉપવાસની આલોચના આવે. ૩. કાળ વખતે પ્રતિક્રમણ ના કરે તો ચૌથ ભક્તનું પચ્છખાણ આવે.
કનકકયા સંહ